ચંદ્રની સપાટી પહોંચવા ચંદ્રયાત્રાને 10 તબક્કામાંથી જવું પડશે

લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવશે.

લૂનર ટ્રાન્સફર ફેઝ એટલે ચંદ્ર તરફ મોકલવાનું કામ થશે.

Fill in some text

સ્ટેપ-03 : લૂનર ઑર્બિટ ફેઝ એટલે ચંદ્રની કક્ષામાં મોકલવાનું કામ થશે.

સ્ટેપ-04 : 7-8 વખત ઑર્બિટ મેન્ચૂવર કરીને ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટીથી 100 કિ.મી કક્ષામાં ચક્કર શરૂ કરશે.

સ્ટેપ-05 : પ્રોપલ્શન અને લૂનર એકબીજાથી અલગ થશે.

સ્ટેપ-09: લેન્ડર-રોવર ચંદ્રની સપાટી પર પહોંચીને સામાન્ય થશે