Vitamin B12 Vegetables And Fruits: વિટામીન બી ની આપના શરીરમાં કમીના કારણે શું નુકસાન થશે ? નોનવેજ ફ્રુડ ખાવા કરતા 5 સબ્જી નો ખાવામાં ઉપયોગ કરો. તમને તરત જ રાહત મળશે.

Vitamin B12 Vegetables And Fruits: પ્રોટીન અને કેલ્શિયમની જેમ વિટામીન બી 12 પણ શરીરની મજબૂત અને સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે તે માત્ર માસ અને માછલી માંજ નહીં પરંતુ રોજિંદા ખાવામાં આવતી અનેક શાકભાજીઓમાં પણ જોવા મળે છે.

પોસ્ટ નું ટાઇટલ

Vitamin B12 Vegetables And Fruits

કેટેગરી હેલ્થ
વેબસાઈટ www.Gujjuupadate24.com

B12 વિટામીન શરીરમાં કેમ જરૂરી છે ?

શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા અને સારી કામગીરી માટે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, અને આયર્ન જોવા પોષક તત્વો ની આવશ્યકતા હોય છે. તેમજ વિટામીન B 12 પણ આવશ્યક હોય છે. વિટામીન બી 12 એ શરીર માટે જરૂરી છે તે પાણીમાં દ્રવ્ય વિટામિન છે. આ વિટામિન શરીરમાં લાલ રક્ત અથવા રેડ બ્લડ સેલ બનાવવા માટે મદદરૂપ છે. અને સેન્ટર નર્વસ સિસ્ટમ એટલે કે જે તેને મજબૂત બનાવે છે. અને તેમની કામગીરીમાં સુધારો નો પ્રયત્ન કરે છે. 

B12 વિટામીન શરીરમાં ઓછું થયું તો કયા લક્ષણો જોવા મળે છે ?

શરીર માટે વિટામીન બી 12 શા માટે જરૂરી છે ? આ વિટામીન ઉપન ને શરીરના વિકાસને ઘણા પ્રમાણમાં અસર કરી શકે છે. તેની ઉપન ને કારણે તમને ઘણી ગંભીર પ્રકારની શારીરિક તકલીફ થઈ શકે છે. જેમ કે ભૂખ ન લાગવી, કબજીયાત, વજન ઘટતું, હાથ પગ સુસ્ત થઈ જવા, સંતુલન રાખવા મુશ્કેલી, વિચાર કરવાની અને સમજવાની ક્ષમતા ઘટાડો, માનસિક રોગ, મોઢામાં દુખાવો, અથવા જીભ હાડકા અને સ્નાયુ નબળા, હંમેશા થાકેલા રહેવું વગેરે લક્ષણ જોવા મળે છે.

આ પણ વાંચો   જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો (Know the harm caused to the body by drinking water while eating)

નોનવેજ ખોરાક માસ, મટન, જેવા સ્તોત્રો માં વિટામીન બી નું પ્રમાણ જોવા મળે છે લોકોનું આ માનવું છે. અલબત્ત આ વાત સાચી છે પરંતુ કેટલાક શાકભાજીઓમાં તેનું સારું પ્રમાણ પણ જોવા મળે છે. આ લેખમાં આપણે કયા શાકભાજીમાં વિટામિન B12 નું પ્રમાણ જોવા મળે છે એ નીચે મુજબ જોઈશું.

વિટામીન B12 નું સ્તોત્ર બીટ : vitamin b12 vegetables and fruits

બીટ જેવા સ્તોત્રમાં આયર્ન, ફાઇબર, પોટેશિયમ, તેમજ વિટામિન B12 નો પણ સારો સ્તોત્ર છ. બીટ રૂટ માં વિટામિન્સ અને કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તમે તેનો ઉપયોગ સલાટ તરીકે ખાઈ શકો છો અથવા જ્યુસ લઈ ને તેનો ઉપયોગ કરી શકો છો.

વિટામીન B12 નું સ્તોત્ર પાલક

પાલકમાં આયર્નનું પ્રમાણ સૌથી વધારે હોય છે. આ કારણે પાલકને આયર્નના સૌથી મજબૂત સ્તોત્ર ઓળખવામાં આવે છે. પરંતુ તેમાં વિટામિન B12 ભરપૂર પ્રમાણમાં હોય છે. તમે તેને માત્ર શાક તરીકે જ નહીં પરંતુ તેને સ્મૂધી અને સલાટના તરીકે પણ ખાઈ શકો છો.

વિટામીન B12 નું સ્તોત્ર કેળુ

કેળાના ઘણાં અલગ અલગ પ્રકાર છે. અને તેમાં બટરનટ સ્ક્વોશ પણ છે. તેનું બહુ ઓછા લોકો તેનું ખાવામાં વપરાશ કરે છે. તે ફળ અને શાકભાજી બંને તરીકે ઉપરોક્ત કરી શકાય છે તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને ફાઈબર હોય છે. આ શાકભાજી વિટામીન બી બારનું યોગ્ય સ્તોત્ર છે.

વિટામીન B12 નું સ્તોત્ર મશરૂમ

મશરૂમમાં વિટામીન બી 12 વધારે માત્રામાં જોવા મળે છે. એટલું જ નહીં, મશરૂમ એ ફૂગની પ્રજાતિ નું શાક છે. તેમજ તેમાં વિટામિન ડી, પ્રોટીન, કેલ્શિયમ, અને અન્ય ખનીજોની જેમ કે જર્મેનિયમ, કોપર, નિયાસિન, પોટેશિયમ અને ફોસ્ફરસનો શ્રેષ્ઠ સ્ત્રોત નો સમાવેશ મશરૂમમાં થાય છે.

વિટામીન B12 નું સ્તોત્ર બટાકા

બટાકામાં સ્ટાર્ચની માત્રા વધારે પ્રમાણમાં છે. અને તે શરીરમાં આલ્કલાઇન ને સંતુલિત કરવાનું કાર્ય કરે છે. બટાકામાં પોટેશિયમ સોડિયમ અને વિટામીન બી 12 અને વિટામિન એ અને ડી જેવા શરીર માટે આવશ્યક હોય એવા પૂરતા પોષક તત્વો હોય છે. તે મેગ્નેશિયમ આયર્ન અને ઝીંકનો પણ સારો સ્તોત્ર છે.

આ પણ વાંચો   જાણો ક્યાં છે ભારતમાં સોનાની ખાણો ? દર વર્ષે કેટલા પ્રમાણમાં સોનાનું ઉત્પાદન થાય છે ?

હોમ પેજ અહીં ક્લિક કરો
અમારી સાથે જોડવો અહી ક્લિક કરો

નોંધ
આ આર્ટીકલ માત્ર માહિતી માટે છે. સ્વાસ્થ્ય સંબંધી કઈ પણ કોઈ પ્રયોગ કરતા પહેલા આપ આપના તબિયત સલાહ ખાસ લેવી.

કયો ખોરાક માં B12 સૌથી વધુ છે?

B12 પાલક માં સૌથી વધારે હોય છે.

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!