Top 10 Highest Paying States In India : આજના ચાલતા સ્પર્ધાત્મક યુગમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી સારી નોકરી અને સારો પગાર મળવો જોઈએ આ દરેક યુવાનનું હેતુ હોય છે. જ્યારે આ યુવાનો નોકરીની શરૂઆત કરે છે, ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. એવો જ એક પ્રશ્ન વિષય આપણે આજે વાત કરીશું, સૌથી વધુ વેતન આપનાર ટોપ 10 રાજ્ય ભારતના કયા છે.

ભારતના 10 સૌથી વધુ વેતન ચૂકવતા રાજ્ય ની યાદી નીચે પ્રમાણે છે.(Top 10 Highest Paying States In India)
જો તમે નોકરી માટે અલગ અલગ સ્થળે જવાનું વિચારી રહ્યા છો. તો તમે સૌથી વધુ વેતન ક્યાંથી મેળવી શકો તે વિશે જાણકારી મહત્વની છે. આ માહિતી મેળવીને તમે તમારું કરિયર સક્સેસફૂલ બનાવી શકો છો. વધુ વેતન ની લિસ્ટ છેલ્લા સપ્ટેમ્બર 2022 માં અપડેટ કરેલી છે. ચાલો સૌથી વધુ વેતન ધરાવતા ટોપ ટેન ભારતમાં રાજ્યો જોઈએ.
ટાઈટલ |
Top 10 Highest Paying States In India |
કેટેગરી | જાણવા જેવુ |
કેટલા શબ્દ માં | 550 શબ્દ |
વેબસાઈટ | www.gujjuupadate24.com |
1) ઉત્તર પ્રદેશ રાજ્યની યાદીમાં પ્રથમ સ્થાન
ઉત્તર પ્રદેશ સૌથી વધારે વેતન આપતું રાજ્ય ધરાવે છે. સરેરાશ માસિક વેતન ₹20,730 છે, આ માસિક વેતન સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશને ટોચનું સ્થાન આપે છે.
2) પશ્ચિમ બંગાળ રાજ્ય અપેક્ષા થી વધારે વેતન આપતું રાજ્ય
આ યાદીમાં પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે, આ આચાર્ય જનક વાત છે. ઓછા પ્રમાણમાં ઉદ્યોગો હોવા છતાં પશ્ચિમ બંગાળમાં સરેરાશ માસિક વેતન ₹ 20,210 આ માસિક વેતન ના આધારે પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે.
3) મહારાષ્ટ્ર રાજ્ય વધારે પ્રમાણમાં તક આપતું કેન્દ્ર છે.
આ યાદીમાં મહારાષ્ટ્ર ને ત્રીજું સ્થાન મળ્યું છે. મહારાષ્ટ્ર તેની અલગ અલગ રોજગાર તકો માટે પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં સરેરાશ માસિક આવક 20,011 છે. મોટી મોટી મિલો, ફેક્ટરીઓ, અને મહારાષ્ટ્રમાં બોલીવુડ અથવા ફિલ્મ ઉદ્યોગ અસંખ્ય વ્યક્તિ ને નોનપાત્ર રોજગારાની ઉદ્યોગ માટે જાણીતું છે.
4) બિહાર રાજ્ય એ એક આચાર્ય જનક સ્થાન પ્રાપ્ત કર્યું.
આ યાદીમાં ચોથા નંબર પર બિહાર રાજ્ય આવેલું છે. ઉદ્યોગ ઓછા હોવાથી બિહારના વધારે પ્રમાણમાં લોકો નોકરી ની શોધ માટે બહારની રાજ્યમાં જતા રહે છે. તો પણ બિહારમાં સરેરાશ માસી વેતન ₹1960 પર રાખવામાં આવી છે.
5) પાંચમા સ્થાને રાજસ્થાન છે.
રાજસ્થાન સૌથી વધુ માસિક વેતન આપનારી યાદીમાં પાંચમા સ્થાન પર છે. રાજસ્થાનમાં વ્યક્તિદીઠ માસિક આવક સરેરાશ 19,740 છે.
6) મધ્યપ્રદેશ રાજસ્થાનની સરખામણીએ મધ્યપ્રદેશની માસિક વેતન છે.
રાજસ્થાન પ્રમાણે જ સરેરાશ માસિક વેતન મધ્ય પ્રદેશની છે. માસિક વેતનની યાદીમાં મધ્યપ્રદેશ છઠા સ્થાને છે 19,740 સરેરાશ આવક છે.
7) તામિલનાડુ એક અગ્રની ઔદ્યોગિક હબ તરીકે ઓળખાય છે.
સમૃદ્ધિ ઉદ્યોગિક પ્રવૃત્તિ માટે તામિલનાડુ પ્રખ્યાત છે. સરેરાશ માસિક વેતન ₹19,600 છે.
8) કર્ણાટકનું સ્થાન
કર્ણાટક 8 સ્થાને મેળવનારુ રાજ્ય છે. જ્યાં સરેરાશ માસિક આવક રૂપિયા 19,150 પર રાખવામાં આવી છે.
9) ગુજરાતને નવમા સ્થાન આપ્યું છે.
ગુજરાત ઔદ્યોગિક પાવર હાઉસ તરીકે ઓળખાય છે.
ઉદ્યોગ અને વેપાર માટે ગુજરાત રાજ્ય વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ યાદીમાં આપણને ગર્વ લાગે એવું નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે ગુજરાતમાં સરેરાશ માસિક આવક રૂપિયા 1880 છે.
10) ઓરિસ્સા રાજ્યએ 10 મુ ક્રમાંક પ્રાપ્ત કર્યું છે.
ઓરિસ્સા રાજ્યનું સ્થાન દસમાં નંબર છે. તેની માસિક આવક સરેરાશ રૂપિયા 18,790 ઉપર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કેરળ આ યાદીમાં 13 નંબર પંજાબ યાદીમાં 14 નંબર હરિયાના યાદીમાં 17 નંબર છે જ્યારે દિલ્હી આ યાદીમાં 19 નંબર છે.

whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિષ્કર્ષણ
નોકરીની શોધ કરતા યુવાનો માટે ભારતમાં સૌથી વધુ પગાર ધરાવતા રાજ્યો વિશે માહિતી આપી છે. પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાતના વિવિધ કેમ સુધી બધા રાજ્યના તેના અન્ય ફાયદાઓ આપ્યા છે તેની પછી ભલે તમે નોકરી ચોદનાર હોય અથવા સ્થળાંતર કરીને ધ્યાન દેતા વ્યાપારી હોય, તમને આ માહિતી નિર્ણયો લેવામાં અને લાભદાયિક કાર કીર્તિને આગળ ધમાવવામાં મદદ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.