Tips if the Mobile Gets Water : : વરસાદ ની સિઝનમાં મોબાઈલ પલડી જાય તો શું ઉપાય કરવું? હાલ ચોમાસાની ઋતુ વરસાદ સિઝન ચાલી રહી છે. એવામાં આપને બહાર જતા હોય છ અને સાથે પ્લાસ્ટિકની કોથળી કે કવર ન હોવાના કારણે મોબાઈલ પલડવાના અને પાણી ઉતરવાના બનાવ બનતા હોય છે. મોબાઇલમાં પાણી ઉતરે તો ફોનને ઘનું નુકસાન ન થાય તે માટે શું સાવધાની રાખવી તેની કેટલી ઉપાય આ લેખમાં અમે આઈપા છે.
Tips if the Mobile Gets Water
પોસ્ટ નું ટાઇટલ |
વરસાદ ની સિઝનમાં મોબાઈલ પલડી જાય તો શું ઉપાય કરવું? |
કેટેગરી | મોબાઇલ,ટિપ્સ |
વેબસાઈટ | www.Gujjuupadate24.com |
ઉપયોગી માહિતી Mobile Tips :
આ સમયે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસા ઋતુ ની સિઝન ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યા છે. આવી સંજોગોમાં તમે ગમે ત્યારે વરસાદમાં આપને પલળવાનું થતું હોય છે. અને એવું પણ થઈ શકે છે કે તમારા ફોન ભીનો થઈ જાય અને મોબાઇલમાં પાણી ભરાઈ જાય તો હવે પ્રશ્ન એ છે એ થાય છે કે ફોનને ઝડપ થી સુકવા માટે અને વધુ નુકસાન ન થાય તે માટે શું ઉપાય કરવા જોઈએ.
મોબાઈલ વરસાદમાં પલડી જાય તો શું ઉપાય કરવો જોઈએ. (Tips if the Mobile Gets Water)
1) તમારો મોબાઈલ ભીનો થઈ જાય અથવા તેનામાં પાણી ઉતરી જાય તો સૌ પ્રથમ તો તેને સ્વીચ ઓફ કરી દેવો જોઈએ કારણ કે ભીના ફોનનો વાપર કરવાથી તેના માં વધુ નુકસાન થવાની સંભાવના રહે છે.
2) જો વરસાદમાં તમારો ફોન પલડી જાય અને પાણી ઉતરી જાય તો ક્યારેય તેમાં હેર ડ્રાયર નો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે હેર ડાયલ ની ગરમ હવા થી તેને સુકવાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે હેર ડ્રાયર ને ગરમ હવા થી મોબાઈલના નાજુક પાર્ટને નુકસાન થઈ શકે છે.
3) ફોન ભીનો થઈ જાય તો તેમાં ચાર્જર ચડાવી પ્લગઈન ન કરવું જોઈએ તેનાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે.
4) જો તમારા ફોનમાં પાણી ઉતરી ગયું હોય અને તેની સાથે કોઈ હેડફોન અથવા અન્ય કોઈ કેબલ સાથે જોઈન્ટ હોય તો તેને તરત જ દૂર કરી દેવા જોઈએ. એ જ પ્રમાણે સીમકાર્ડ અને મેમરી કાર્ડ ફોનમાંથી કાઢી નાખવા જોઈએ. આ પછી ફોનને દરેક અંદરથી સારી રીતે હલાવી જેથી ફોનની અંદર ઉતરેલું પાણી બહાર આવી શકે છે.
5) ફોનને રાંધ્યા વગરના અથવા કાચા ચોખાના કોથળીમાં અથવા ડબરામાં રાખી દેશો તો પણ અનાજ ભેજ તરત જ શોષી લેશે.
6) મોબાઈલમાં થી શક્ય હોય તો બેટરી કડાવી લેવી જોઈએ જો કે રીમુવેબલ બેટરી વાળા ફોન ઓછા આવે છે. શક્ય હોય તો બેટરી રીમુવ થઈ શકે તેમ હોય તેને રીમુવ કરી દેવી જોઈએ.
7) ફોન અને ડ્રાય કપડા અથવા ટુવાલ થી સાફ કરવો જોઈએ જેથી વધુ માં વધુ ભેજ સોસાય શકે.
8) આ બધા ઉપાયો કર્યા પછી પણ તમને એમ લાગે કે હવે મોબાઈલમાંથી ભેજ સોસાઈ ગયો છે. તો તેને મોબાઈલ રીપેર કરનાર પાસે લઈ જવા જોઈએ. પોતે ફોનને ઓન કરવાનું જોખમ ન લેવો જોઈએ.

હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી સાથે જોડવો | અહી ક્લિક કરો |
મોબાઈલ વરસાદમાં પલડી જાય તો શું ઉપાય કરવો જોઈએ.

તમારો મોબાઈલ ભીનો થઈ જાય અથવા તેનામાં પાણી ઉતરી જાય તો સૌ પ્રથમ તો તેને સ્વીચ ઓફ કરી દેવો જોઈએ કારણ કે ભીના ફોનનો વાપર કરવાથી તેના માં વધુ નુકસાન થવાની સંભાવના રહે છે.