Tips for Blood Pressure Patients: આજના યુગમાં બોર્ડ પ્રેશર સામાન્ય બીમારી થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ આપની જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ સામેલ છે. બ્લડ પ્રેશર ના દર્દીઓમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. યુવાનો પણ તેની જ હદમાં આવી રહ્યા છે.
બ્લડ પ્રેશર કોઈ એક દિવસ ની થવાની બીમારી નથી પરંતુ આપ આપના જીવનના ખાનપાન સાથે સંકળાયેલી બીમારી છે. સમયની સાથે વિકસિત થતી બીમારી છે. જો સમય સર તેના ઉપર લક્ષણો ઓળખ કરી ને તેનો ઉપાયના કરવામાં આવે તો હૃદય કિનની મસ્તક અને આંખો માટે ઘાતક સાબિત થઈ શકે છે.
Tips for Blood Pressure Patients
ટાઇટલ |
આ ત્રણ ફળોનું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, |
કેટેગરી | જાણવા જેવું ,હેલ્થ |
વેબસાઈટ | www.Gujjuupadate24.com |
હાઈ બ્લડ પ્રેશર ના કારણો
- ચિંતા અને નિયમિત દિનચર્યા
- ખાનપાન અને ઓછી શારીરિક ગતિ વિડિયો
- ખાન પાનમાં નમૂનો વધારે ઉપયોગ
- વધારે દવાઓના સેવનથી સાઇડ ઇફેક્ટ
- જન્મજાત બીમારીઓ વગેરે કારણ

હાઈ બ્લડ પ્રેશર ના કારનો અને ઉપાયો
(Tips for Blood Pressure Patients)
હાલના સમયમાં બદલતી લાઈફ સ્ટાઈલ ના કારણે લોકોને ઘણી સમસ્યાન સામનો કરવો પડે છે. જે ખાનપાન દરરોજની રૂટિનમાં પરિવર્તન કસરત ન કરવી વગેરેના કારણે થાય છે જે ક્યારેય ન ક્યારેય આપના માટે જીવલેણ રોગ બની જાય છે. જેમ કે કેન્સર ડાયાબિટીસ મેદસ્વીપણુ વગેરે.
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે આ ફોટોનું સેવન કરો
1) હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે કીવી
કીવી ને ન્યુટ્રીયલ ફળ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે જે આપના શરીર માટે ફાયદા કાર છે.આમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી પાચનતંત્ર મજબૂત રહે છે. આ સિવાય કીવી ઇમ્યુનિટી માપન વધારો કરે છે આનાથી શરીરને કોઈપણ પ્રકારની બીમારી સામે લડવાની શક્તિ મળે છે.
2) હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે કેળા
કેળું 12 મહિના મળે એવું ફળ છે. જે ખૂબ પૌષ્ટિક હોય છે. કેળુ પાચનતંત્રને મજબૂત કરે છે. કેળામાં મળતા ન્યૂટ્રિયન્ટ્સ બ્લડ પ્રેશરમાં રામબાણનું કામ કરે છે, દરરોજ કેળું ખાવાથી q કંટ્રોલ માં રહે છે.સાથે જ આ સ્ટ્રોકથી પણ તમને બચાવવામાં મદદ કરે છે.
3) હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે કેરી
ઉનાળાની સિઝનમાં મળતું આ ફળ માત્ર તેના સ્વાદ માટે જ પ્રખ્યાત નથી પરંતુ આ ફળ ઘણી બીમારીઓને દૂર રાખવાનું પણ કામ કરે છે. ઉલ્લેખનીય છે કે કેરી ખાવાથી બ્લડપ્રેશર ની તકલીફ સાથે ઝઝૂમી પહેલા દર્દીને રાત મળે છે. આમાં બીટા કેરોટીન અને ફાઇબર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક હોય છે. આ બે તત્વો બીપી કંટ્રોલ રાખવાનું કામ કરે છે જે આરોગ્ય માટે સારું છે.

હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી સાથે જોડવો | અહી ક્લિક કરો |