teacher’s village:કંઈક બનવાની ઈચ્છા હોય તો કોઈપણ ટાર્ગેટ સુધી પહોંચી શકાય છે. સફળતા મેળવવા માટે મહેનત અને લગન આવશ્યકતા છે. ભારત દેશના આ ગામના દરેક પરિવારમાં તમને આ ઉત્સાહ જોવા મળશે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની પાસે આ ગામ આવેલું છે. શિક્ષકોનું ગામ સાખની જહાગીરા બાદથી લગભગ અંદાજે ત્રણ કિલો મીટર દૂર પર આવેલું છે.
teacher’s village
ટાઈટલ |
આ ગામ શિક્ષકોની ફેક્ટરી તરીકે ઓળખાય છે, અહીં દરેક ઘરમાં શિક્ષકો છે |
કેટેગરી | જાણવા જેવું |
કેટલા શબ્દ માં | 500 શબ્દ |
વેબસાઈટ | www.gujjuupadate24.com |
શિક્ષકોનું ગામ(teacher’s village)
આપના ભારત દેશના પ્રગતિમાં શિક્ષકોનું ખૂબ જ મહત્વનો ફાળો છે. પહેલાની સરખામણીમાં ભારતમાં શિક્ષકોનું સ્થર ઘણા હદ સુધી ઊંચું પહોંચી આવી ગયું છે. અને તેમને પહેલાથી વધારે સન્માન પ્રાપ્ત થાય છે. તમને જાણીને ચોકી જશો કે આપના દેશમાં એક એવું ગામ પણ છે, જ્યાં લોકો પ્રાઇમરી ટીચર, સ્કૂલ પ્રિન્સિપલ, સ્કૂલ એજ્યુકેશન, અને સ્કૂલ એન ઇનસપેકટર બની ચૂક્યા છે.
કંઈક બનવાનું સપનું હોય તો કોઈ પણ લક્ષ સુધી પહોંચી શકાય છે. સફળતા મેળવવા માટે મહેનત અને લગ ની આવશ્યકતા છે. દેશના આ ગામમાં દરેક ઘરના પરિવારમાં તમને આ ઉત્સાહ જોવા મળશે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેર ની પાસે આ ગામ આવેલું છે શિક્ષકોનું ગામ શાખની જહાંગીરા બાદથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલું છે.
આ ગામમાં સૌથી પહેલા શિક્ષકનું નામ
આ ગામના રહેવાસી શિક્ષક હુસેન અબ્બા દ્વારા શાખની ગામના ઇતિહાસ પર એક પુસ્તક લખ્યું છે. જેનું નામ તહકીકી દસ્તાવેજ છે. ટીચર હુસેન અબ્બાસના પુસ્તકમાં લખ્યું છે કે અત્યાર સુધી આ ગામમાં લગભગ અંદાજે 350 શિક્ષકો પર્મનેન્ટ સરકારી શિક્ષક બની ગયા છે. આ ગામમાં સૌથી પહેલા શિક્ષક તુફૈલ અહમદ હતા.
જેમને 1880 થી 1940 સુધી શિક્ષકનું કામ કર્યું હતું તે સ્કૂલના શિક્ષક હતા. આ ગામમાં સૌથી પહેલા સરકારી શિક્ષક બાકર હુસેન બન્યા હતા જે 1905 માં ઉત્તર પ્રદેશ જિલ્લામાં અલીગઢની ગામની સરકારી સ્કૂલમાં ટીચર હતા.
જે પછી 1914 માં બાકર હુસેન દિલ્હીમાં પુલ બંગશની પાસે આવેલા સરકારી સ્કૂલમાં તેમનું ટ્રાન્સફર થઈ ગયું આ ગામમાં સૌથી પહેલા પીએચડી કરનારા શિક્ષક હુસેન અલી રજાએ 1996 માં પીએચડી કરી હતી. મોહમ્મદ યુસુફ રઝા વર્તમાનમાં જામીયા થી પીએચડી ની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.
ગામમાં સ્કૂલોની સંખ્યા
1876 માં આ ગામમાં પહેલી શાળા બની અને આ પહેલી શાળા ઘોરણ ત્રણ સુધી હતી . થોડા વર્ષો પછી 1903 માં ચાર ખાનગી શાળા અને એક સરકારી શાળા બનવામાં આવી હાલમાં આ ગામમાં કુલ સાત ખાનગી શાળા અને સરકારી શાળા છે. જેમનું નામ નીચે મુજબ છે.
1. ઇસ્લામિયા પ્રાથમિક મક્તબ 1થી 5 ધોરણ સુધી છે.
2. પ્રાથમિક શાળા સંઘાણી 1થી 5 ધોરણ સુધીની છે.
3. હૈદરી પબ્લિક સ્કૂલ 1થી 5 ધોરણ સુધીની છે.
4. હૈદરી ઇન્ટર કોલેજ છઠ્ઠાથી 12મા ધોરણ સુધીની છે.
5. પ્રાથમિક શાળા અબ્બાસ નગર 1થી 5 ધોરણ સુધીની છે.
6. ઓલ-એ-અથર શાળા 1થી 8 ધોરણ સુધીની છે.
7. જુનિયર હાઈસ્કૂલ સાંઢણી 6થી 8 ધોરણ સુધીની છે.
શિક્ષકોની સંખ્યા ગામમાં કુલ કેટલી છે ?
1859 ના રિપોર્ટ ના આધારે આ ગામનો વિસ્તાર 1271 એકર છે. 600 – 700 ઘરોને ની સંખ્યા આ ગામમાં છે. અને ગામમાં લોકોની સંખ્યા ની વાત કરીએ તો 15 થી 18 સુધી છે. પુસ્તક પ્રમાણે આ ગામમાં ગામના 300 થી 350 રહેવાસીઓ કાયમી સરકારી કર્મચારી શિક્ષક તરીકે કામ કર્યું છે અથવા કરી રહ્યા છે.
આ ગામના શિક્ષકો ઘણા પ્રમાણમાં ઉત્તર પ્રદેશ દિલ્લી અને અન્ય રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષક તરીકે ઓળખ ધરાવે છે. એટલું જ નહીં ગામમાં ટ્યુટર, ગેસ્ટ ટીચર્સ, સ્પેશિયલ એજ્યુકેટરની સંખ્યા 60થી વધીને 70 થઈ ગઈ છે. સમયની સાથે સાથે નોકરી માટે મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે.

Whatsapp ગ્રુપ માં જોડો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |