ગુજરાત રાજ્યના લોકો બહાર રાજ્યમાં પ્રવાસ કરવા માટે ટાળી રહ્યા છે. કારણકે ગુજરાતમાં હવે પ્રવાસના સ્થળો વિકાસ વિકસિત થઈ રહ્યા છે. Places to visit in Gujarat: ગુજરાતમાં ફરવા લાયક સ્થળ ગણાતા પ્રવાસ સ્થળોમાં દેવ પાટણની રાની કી વાવ, જુનાગઢ, દ્વારકાધીશ, કચ્છ, સુરતનું ડુમસ, અને સોમનાથનો સમાવેશ થાય છે.
Places to visit in Gujarat:
ટાઇટલ |
બાહર બીજા રાજ્યમાં જવાના બદલે ગુજરાતી લોકોને ગુજરાતમાં આ સ્થળ વધુ પસંદ છે, જુઓ આ સ્થળ કયા છે ? |
કેટેગરી | ફરવાલાયક સ્થળો |
વેબસાઈટ | www.Gujjuupadate24.com |
ગુજરાતમાં કયા ફરવા લાયક સ્થળો છે ? (Places to visit in Gujarat)
ગુજરાતી ફરવા માટે પ્રખ્યાત છે. રાજ્યમાં પ્રવાસ ઉદ્યોગનો મોટા પ્રમાણમાં વિકાસ થયો છે. ગુજરાતીઓ ફરવા માટે લોકો અગાઉથી જ નક્કી કરીને રાખે છે. હવે ગુજરાતીઓ રાજ્ય બહાર પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. કારણકે ગુજરાતમાં હવે પ્રવાસના ફરવા લાયક સ્થળો વિકાસ પામી રહ્યા છે. ગુજરાતમાં હોટ ફેવરિટ ગણાતા પ્રવાસ સ્થળોમાં પાટણ કી રાની વાવ, જુનાગઢ, દ્વારકાધીશ, કચ્છ, સુરત, અને સોમનાથ, જેવા સ્થળો નો સમાવેશ થાય છે.
દીવ નો દરીયો કિનારો નો વિશ્લેષણ
નાગવા બીજ દીવના પ્રસિદ્ધ છે. જાલંધર બીજ, લાલ કિલ્લો, સહિતના અનેક સ્થળો પર લોકો જોવા માટે દીવ ની મુલાકાત લે છે જોકે વેકેશનમાં મોટા પ્રમાણે પ્રવાસીઓ ની સંખ્યા વધતા લોકોને રાહ રહેવાના માં ઘણા પ્રકારના સામનો કરો પડે છે તેમજ તેમ છતાં લોકોએ મન ભરીને દીવ ના દરિયા મા એન્જોય માંને છે. સામાન્ય લોકોની માને છે કે દારૂ મળે છે. જોકે હવે આ માન્યતા જૂની થઈ ગઈ છે. દીવમાં આ સિવાય પણ પ્રવાસીઓ માટે અનેક ફરવા લાયક સ્થળો છે થોડો જેમાં કિલ્લા, સનસેટ પોઇન્ટ નાયડા કેસીનો ફરવા લાયક સ્થળો નો સમાવેશ થાય છે.
રાની કી વાવ પ્રવાસીઓનું ફેવરેટ સ્થળ છે આ સ્થળને 100 ની નવી નોટમાં છપાયેલ છે.
પાટણની રાની કી વાવ ની મુલાકાત લેવા ઘણા લોકો જઈ રહ્યા છે. વિશ્વ પટલ પર સ્થાન મળ્યા પછી બાદ રૂપિયા સોની નવી ચલની નોટ ઉપર સ્થાન મેળવવા પછી લોકો નો ઘસારો વધ્યો છે. દેશ-વિદેશી પ્રવાસીઓએ રાની કી વાવની મુલાકાત લઇ રહ્યા છે અને રાની કી વાવની જોઈ પ્રવાસીઓ આનંદીત થઈ જાય છે.
જુનાગઢ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે.
જુનાગઢ ને સંતોની ભૂમિ તરીકે જાણીતું છે. જુનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘના પ્રમાણમાંવધારો જોવા મળી રહ્યો છે. જુનાગઢમાં ખાસ કરીને જોવાલાયક સ્થળ સકરબાગ પ્રાણી સંગ્રહાલય, દામોદર કુંડ, અશોક ઉપરકોટનો કિલ્લો. જુનાગઢ તુલસી, શ્યામ ભગવાન નાથ, મહાદેવ સહિત અને જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે શાસનનું ગીર પણ વિશ્વ પ્રખ્યાત છે.
દ્વારકા કૃષ્ણ નગરી તરીકે ઓળખાય છે અહીં હંમેશા કૃષ્ણ ભક્તોની ભીડ હોય છે.
કૃષ્ણ નગરી દ્વારકામાં તહેવારોના સમયે પ્રવાસીઓ નો પ્રવાહ જલ સમાન લોકો દર્શન કરવા આવે છે. જ્યાં પ્રવાસીઓ કૃષ્ણ મંદિરમાં દર્શન કરી પોતાને ધન્યતા અનુભવે છે. તો દ્વારકામાં આવેલી વિશ્વ પ્રખ્યાત ગોમતી નદીમાં પૂજા અર્ચના કરી આરતી ઉતારે છે. દ્વારકા બેટ દ્વારા અને શિવરાજપુર બીજ પણ વધારે અગત્યનું પ્રખ્યાત સ્થળ છે.
પર્યટકો માટે ન્હાવાની બેસ્ટ જગ્યા છે તિથલ બીચ.
રજાઓમાં વલસાડ નજીક તિથલ બીજ પર પર્યટકો ઉમટી પડે છે. રજામાં અહીં વધારે પ્રમાણમાં ભીડ જોવા મળે છે. તિથલ બીજ પર્યટકો મોટી સંખ્યામાં ન્હાવાની મોજ માની છે. સાથે બીજ પર સહેલા મન મૂકીને પ્રવાસની મજા મા ની છે.
ડાયમંડ સિટી ગણાતા સુરત પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડુમસમાં પ્રવાસીઓનો ભારે ભીડ જોવા મળે છે. હજારોની સંખ્યામાં સેલાની સનસેટ જોવા માટે જે દક્ષિણ ગુજરાતમાં અતિ ફેવરિટ ગણાય છે.
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે.
આખા વિશ્વમાં પ્રસિદ્ધ અને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાતા સોમનાથ તીર્થ ક્ષેત્રમાં પ્રવાસીઓના અવિરત પ્રવાહો ચાલુ રહે છે. ભગવાન સોમનાથ દાદાના દર્શન મેળવવા રાજ્ય ભક્તો સોમનાથની મુલાકાત લે છે. અહીં પણ મોટી સંખ્યામાં ભક્તોનું પ્રમાણ જોવા મળે છે. સોમનાથ દાદાના સાનિધ્યમાં લોકો દર્શન કરી પોતે ધન્યતા અનુભવે છે. તો બીજા બાજુ દરિયા કિનારે પણ નહાવાની અને શહેરાણીઓની મજા પ્રવાસીઓને માને છે.

હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી સાથે જોડવો | અહી ક્લિક કરો |