monsoon update: જાણો હવામાન એક્સપર્ટ ની આગાહી, ત્રીજા રાઉન્ડમાં કેટલા જિલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતા છે.
monsoon update:
ટાઇટલ |
જાણો હવામાન એક્સપર્ટ ની આગાહી, ત્રીજા રાઉન્ડમાં કેટલા જિલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતા છે. |
કેટેગરી | હવામાન |
વેબસાઈટ | www.Gujjuupadate24.com |
અંબાલાલ પટેલ ની આગાહી શું છે જાણો ?
હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 18 થી 21 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ વધારે પ્રમાણમાં કેહર મચાવશે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આપનો જોર બતાવશે છે. સાથે જ પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે ઉપર પૂરની શક્યતા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ સુરતની તાપી નદી જળ સપાટી માં વધારો થશે આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે અને આપનો રુદ્ર રૂપ ધારણ કરશે.
જુઓ કયા વિસ્તારમાં વરસાદ વધુ પ્રમાણમાં આવશે ?
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે થી વરસાદ ત્રીજો રાઉન્ડ માં આવી જશે. જેના કારણે વરસાદનું વધારે પ્રમાણમાં વધારવાની શક્યતા છે. ત્યારે આજે પંચમહાલ જાંબુ ગોળામાં સવારે ચારથી આઠ વાગ્યા સુધી વરસાદ તેની પૂર્ણ શક્તિથી વરસીયો હતો. આ કારણે સુખી નદી બે કાંટે વહેતી થઈ હતી તેમજ જાંબુઘોડ થી બોડેલી તરફ જવાના રસ્તા ઉપર આવેલો વર્ષો જૂનો બ્રિટિશ સમયનો પુલ ધોવાતા રોડ ઉપર ગામડું પડી ગયું હતું.
જુઓ કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો ?
આ વિકરીત વડોદરા ના ડભોઇમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચ વરસાદ આકારને પ્રસિદ્ધ તીર્થસ્થાન કુબેર ભંડારી જવાના માર્ગ પર પાણી સંગ્રહિત થઇ ગયા હતા. આ વિકરીત છોટાઉદેપુરના પાવી જેતપુરમાં અડી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો મેરીયા અને દાદર નદીમાં ઘોડાપૂર આવ્યા હતા રાજ્યમાં આજે સવારે 6 થી બપોરના ચાર વાગ્યા સુધી 51 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
7 દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ માં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં 19 થી 21 તારીખ દરમિયાન મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ સાત દિવસ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં લોકોને 20 તારીખે દોમદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 63 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી.
હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી . કરતા કહ્યું કે, 18 થી 25 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમા લો પ્રશર બનવાના કારણે વરસાદ આવશે. જેને કારણે દક્ષિણ ગુજરાતમા સામન્યથી ભારે વરસાદ ની આગાહી રહેશે. તો મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતમા સામાન્ય વરસાદ રહેશે.

હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી સાથે જોડવો | અહી ક્લિક કરો |