Mahisagar Forest : જાણો અદભુત પર્યટન સ્થળ આનંદથી માત્ર 17 કિલોમીટર દૂર આવેલું છે આ મહીસાગર વન

Mahisagar Forest:  જાણો અદભુત પર્યટન સ્થળ આનંદથી માત્ર 17 કિલોમીટર દૂર આવેલું છે આ મહીસાગર વન, આજે આપણે મહીસાગર વન વિશે માહિતી મેળવીશું.

ગુજરાતી લોકો સમગ્ર ભારતમાં ફરવા માટે અને ખાવા માટે જાણીતા હોય છે. આ માટે ઘણા ગુજરાતીઓ નવી નવી જગ્યાએ ફરવાનું અને નવું નવું ખાવાનું શોધતા જ હોય છે. આ લેખમાં અમે આનંદથી માત્ર 17 કિલોમીટર દૂર મહીસાગર વન વિશે માહિતી આપવાના છે.

 

મહીસાગર વન (Mahisagar Forest)

ગુજરાતના વન વિભાગ ના મદદ થી તૈયાર કરવામાં આવેલા 22 સાંસ્કૃતિક વન પૈકી એક એવું મહીસાગર વન છે, જે આનંદથી માત્ર ૧૭ કિલોમીટર દૂર આવેલું છે વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો અહીં ફરવાનું પસંદ કરે છે. ચોમાસાની ઋતુમાં આ વનનો નજારો મનને મોહી લે એવો નજારો હોય છે તમે આ સ્થળની એકવાર અવશ્યક મુલાકાત લેજો

મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે ? (Mahisagar Forest)

આનંદ જિલ્લાના વેહેરાખાડિ ગામ પાસે અહીં મહીસાગર નદીના કિનારે મન મોહી લે એવું મહીસાગર વન આવેલું છે. આ વન આનંદથી માત્ર 17 કિલોમીટર દૂર છે. ચોમાસામાં આ સ્થળની સુંદરતા રમ્યા દ્રશ્યો લોકોના મન મોહી લે છે. વેકેશનના દિવસોમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે.

મહીસાગર વન કેટલા હેક્ટરમાં ફેલાયેલું છે ?

આ વનનું ઉદ્ઘાટન 2016 માં આનંદીબેન પટેલના દ્વારા મહીસાગર વનનું લોકાર્પણ કરાયું હતું. વન વિભાગ દ્વારા ગુજરાતમાં તૈયાર કરાયેલા 22 પૈકી આ એક વન છે. વનનું પ્રવેશ દ્વાર ખૂબ જ ભવ્ય મોટું અને મન મોહક છે. મહીસાગર વનમાં જ્ઞાન કુટીર નાડયરે, વન, નક્ષત્ર, વન, આનંદ, વાટીકા, ફોટો, વન વગેરે વિભાગો નો સમાવેશ થાય છે. ફરવા માટે રસ્તાઓ છે. મહીસાગર વન 6 એક્ટર જમીનમાં ફેલાવેલું છે. આ વનમાં અલગ અલગ પ્રકારના એક લાખથી વધુ આયુર્વેદિક ઔષધીય રોપો રોપાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો   ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન, જુઓ ક્યાં આવેલું છે ?(The best hill stations worth visiting in Gujarat)

 

મહીસાગર વનમાં ફરવા લાયક સ્થળો

આનંદ જિલ્લા માં આવેલા મહીસાગર વનના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરે જણાવ્યું હતું કે આ વનમાં કૈલાશ ટેકરી વન આરોગ્ય વન ચંદનવન જૈવિકવન પંચવટી વન નક્ષત્ર વન મહીસાગરની સરગવન રાષ્ટ્રીય પ્રમાણે વન મહીસાગર વેલી ધ્યાન કુટીર વાસ વન તેમજ બાળકોને રમવા રમવા સાધનો તેમજ બેસવા માટેની સુવિધા કરવામાં આવી છે સાફ-સફાઈ નું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ગયા વર્ષે કેટલા હજાર લોકોએ મુલાકાત લીધી હતી ?

આ મહીસાગર વન સોમવારે બંધ રહે છે. સોમવાર સિવાયના દરેક દિવસે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી પર્યટકો માટે ખુલ્લો રહે છે. આ વનની મુલાકાત માટે કોઈપણ નાના અથવા પૈસા લેવામાં આવતો નથી. ગયા વર્ષે અહીં 42,000 લોકો એ મુલાકાતની લઈ ચૂક્યા છે. આ વનમાં ખાસ વિયું પોઇન્ટ આવેલા છે આ વિયું પોઈન્ટ થી ખડખડ વહેતી મહીસાગર નદી ના દુષ્યો જોઈ શકાય છે.

મહીસાગર વન નો ઉદ્દેશ્ય શું છે ?

આ વન નો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષારોપણ ની ભાવના લોકોમાં જાગૃત થવી જોઈએ. આ ઉપરાંત અન્ય ઉપદેશ્ય રાજ્યના લોકોને ભારતીય પ્રાચીન સંસ્કૃતિ પરંપરા પ્રમાણે શાસ્ત્રોમાં વર્ણવેલ આયુર્વેદિક ઔષધી ની માહિતી નો વિકાસ કરવાનો છે.

Mahisagar Forest is a wonderful tourist destination
Mahisagar Forest is a wonderful tourist destination

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!