Know how much interest rate you will get in SBI bank on 1 lakh FD? 1 લાખની FD પર State bank of india માં કેટલું વ્યાજ મળશે? આ લેખમાં આપને જાણીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેન્કના ચાલુ વર્ષનું વ્યાજ દર કેટલા છે ? તેના માહિતી મેળવીશું. હવે FD નું વળતર ખૂબ વધારે થઈ ગયું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ પણ અલગ અલગ મેચ્યોરિટીની ડિપોઝિટ FD ના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
1 લાખની FD પર State bank of india માં કેટલું વ્યાજ મળશે?
ટાઈટલ |
1 લાખની FD પર State bank of india માં કેટલું વ્યાજ મળશે? |
કેટેગરી | જાણવા જેવું |
કેટલા શબ્દ માં | 400 શબ્દ |
વેબસાઈટ | www.gujjuupadate24.com |
1 લાખની FD પર SBI Bank માં કેટલું વ્યાજ મળશે ? Know how much interest rate you will get in SBI bank on 1 lakh FD?
આજકાલ ઘણા લોકો પોતાના બચતના પૈસા રોકાણ પહેલા એ માહિતી માંગે છે, કે તેમને કેટલા દિવસમાં કેટલું વ્યાજ મળશે? જો તમે એસબીઆઇ બેન્કમાં FD પર કેટલું વ્યાજ મળશે આ પ્રશ્ન આપણને મૂંઝવતા હોય તો હવે તમારા વ્યાજની ગણતરી કરવાની સમસ્યા દૂર થઈ શકે છે. SBI ની ઓફિસર વેબસાઈટ પર ઉપલબ્ધ એફડી ડિપોઝિટ કેલ્ક્યુલેટર તમને પાકતા સમય મળનારા વ્યાજ દર અને એક બે અથવા ત્રણ વર્ષની મુદત સમય માટે તમારી પીક્સ ડિપોઝિટ કુલ કેટલી વ્યાજ મળશે તેની માહિતી આ લેખમાં આપીશું.
SBI બેંકમાં 1લાખની FD પર 1 વર્ષમા વ્યાજદર ની રકમ કેટલી મળશે ?
SBI બેન્ક હવે એક વર્ષની પાકી મુદત અથવા સમય વાળી થાપનો પર વ્યાજ દર ઘટાડીને 6.80% કર્યા છે. એસબીઆઇ ડિપોઝિટ કેલ્ક્યુલેટર પ્રમાણે જો તમે એક વર્ષ માટે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા છે. તો તમને એક વર્ષ દરમિયાન 6,975 રૂપિયા વ્યાજ નું વળતર મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 1,06,975 રૂપિયા મળશે.
SBI બેંકમાં 1લાખની FD પર 2 વર્ષમા વ્યાજદર ની રકમ કેટલી મળશે ?
SBI બેન્ક એ બે વર્ષની પાકતી મુદત અથવા સમય વાળી થાપ નો પર વ્યાજ દર 6.75% થી વધારો કરીને 7% કર્યો છે. જો તમે બે વર્ષ માટે એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો. તો તમને બે વર્ષમાં વ્યાજ દર ની રકમ 14, 888 રૂપિયા મળશે
SBI બેંકમાં 1લાખની FD પર 5 વર્ષમા વ્યાજદર ની રકમ કેટલી મળશે ?
ભારતીય સ્ટેટ બેન્ક હાલમાં પાંચ વર્ષની પાકતી મુદત અથવા સમય વાળી ડિપોઝીટ પર 6.50 ટકા વ્યાજ દર આપી રહી છે. જો તમે પાંચ વર્ષ માટે એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા છે તો તમને પાંચ વર્ષમાં વ્યાજદર પ્રમાણે તમને 38,042 રૂપિયા મળશે આ રીતે પાંચ વર્ષમાં તમારા 1લાખ વધીને 138,042 રૂપિયા થઈ જશે.
Whatsapp ગ્રુપ માં જોડો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

નોંધ
આ લેખની માહિતી અમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પરથી લીધેલી છે રોકાણ કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાંતોનો સંપર્ક કરવા વિનંતી.