Gj 39 which city Name: જાણો ગુજરાતમાં GJ -39 નવી સીરીઝ નંબર પ્લેટ કયા જિલ્લા ને મળી ?

Gj 39 which city: તારીખ 01/07/2023 ના દિવસે વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાતમાં આરટીઓ નવી GJ -39 સિરીઝ નંબર ની જાહેરાત કરી હતી. આ નવીન નંબર GJ -39 સીરીઝ નંબર કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધીધામ રાપર અને ભચાઉ તાલુકાના વાહનની નંબર ની પ્લેટ પર જોવામાં મળશે.

 

       Gj 39 which city

ટાઈટલ
 ગુજરાતમાં GJ -39 નવી સીરીઝ નંબર પ્લેટ કયા જિલ્લા ને મળી ?
કેટેગરી જાણવા જેવું 
કેટલા શબ્દ માં 400 શબ્દ
વેબસાઈટ www.gujjuupadate24.com

GJ – 39 નવી કચ્છ જિલ્લાના વાહન તાલુકો માટે સિરીઝ

ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધીધામ રાપર અને ભચાઉ તાલુકાના નાગરિકોના વાહનોની નંબર પ્લેટ હવે GJ – 39 લાગશે આ નિર્ણયના કારણે કચ્છ જિલ્લાના વાહન તાલુકો માટે મોટો પ્રમાણમાં ફાયદો થશે. તેમને જનાવી દઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ગુજરાતનું સૌથી મોટો છે. અત્યારે ગુજરાત રાજ્યનો ટ્રાન્સપોર્ટ વાહન ધરાવતો ક્રમાંક પ્રથમ જિલ્લો છે.

નવી સિરીઝ નંબર મળવાથી કચ્છ જિલ્લાના લોકો માં ખુશીનો માહોલ છે.

ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે. તેથી પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરી ના કામો માટે છેક જિલ્લા મથક કચેરી ભુજ સુધી જવું પડતું હતું પરંતુ નવી જીજે – 39 સીરીઝ નંબર મળ્યા પછી જે બાદ પૂર્વક કચ્છના અંજાર વિસ્તારના લોકો માટે નવી સહાય વાહન વ્યવહાર કચેરી નિર્માણ પામી હતી. હવે લોકો લાયસન્સ સહિતના કામગીરી માટે અંજાર આરટીઓ ખાતે ફાયદો લઈ રહ્યા છે. સાથે જ નવી કચેરી સાથે પૂર્વ કચેરીને નવા આરટીઓ કોડ જીજે 39 મળ્યા છે. આ નિર્ણયથી કચ્છી જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.

આ પણ વાંચો   teacher's village: આ ગામ શિક્ષકોની ફેક્ટરી તરીકે ઓળખાય છે, અહીં દરેક ઘરમાં શિક્ષકો છે.

GJ -39 સિરીઝ ની જાહેરાત કોણે અને ક્યારે કરી ?

વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તારીખ 01/07/2023 ના રોજે આરટીઓ ગુજરાત આરટીઓ ની નવી સિરીઝ GJ -39 ની જાહેરાત કરી હતી.

Gj 39 which city
                   Gj 39 which city

કયા જિલ્લા અને શહેર ને ગુજરાતમાં GJ -39 સીરીઝ મળી છે. ?

ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધીધામ રાપર અને બચાવ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટ માં હવે જીજે 39 લાગશે.

Whatsapp ગ્રુપ માં જોડો અહીં ક્લિક કરો 
હોમ પેજ અહીં ક્લિક કરો 

FAQ

1) Gj39 કયા જિલ્લા ની સિરીઝ છે?

કચ્છ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!