CHANDRAYAN 3: ચંદ્રયાનને ચંદ્ર સુધી કેમ લઈ જઈ શકાતું નથી ? જાણો વિસ્તૃતમાં કારણ

CHANDRAYAN 3:નજર સામે જો ચંદ્ર દેખાય તો તેનાથી ધરતીથી તેનું અંતર લગભગ 3.83 લાખ કિલોમીટર છે. આ અંતર ફક્ત ચાર દિવસમાં જ કાપી શકાય છે. પરંતુ કોઈ પણ અંતરીક્ષને સીધા કોઈ ગ્રહ પર જ કેમ નથી મોકલવામાં આવતું ? કેમ તેને પુથ્વીની ચારે તરફ ચક્કર લગાવવા માટે છોડી દેવામાં આવે છે ?

નાસા ચાર દિવસથી લઈને એક અઠવાડિયા સુધી ચંદ્ર પર તેનું વાહન પહોંચી જાય છે. ઈસરો આવું કેમ નથી કરતું ઈસરો ચાર દિવસ બદલને 40 થી 42 દિવસ કેમ લે છે ? શું આનું પાછળ કયું ચોક્કસ કારણ છે. હાલ તેની પાછળ બે કારણ છે. સૌપ્રથમ અવકાશયાનને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરીને અવકાશમાં મોકલવાની પ્રક્રિયા સૌથી સસ્તી પડે છે. 

          CHANDRAYAN 3

 ટાઇટલ

ચંદ્રયાનને ચંદ્ર સુધી કેમ લઈ જઈ શકાતું નથી ? જાણો વિસ્તૃતમાં કારણ

કેટેગરી  જાણવા જેવું 
વેબસાઈટ www.Gujjuupadate24.com

 

ઈસરોના પ્રોજેક્ટ નાસાના પ્રોજેક્ટ થી કેમ સસ્તા હોય છે ?

ઈસરો પોતાનું વાહન સીધું ચંદ્ર પર મોકલી શકે છે. પરંતુ ઇસરોના પ્રોજેક્ટ નાસા કરતાં સસ્તા સારા અને ઓછા ભાવે હોય છે. વ્યાજબી પણ હોય છે. તેનો લક્ષ પણ પૂરો થાય છે. ઈસરો પાસે નાસા જેવા મોટા અને શક્તિશાળી રોબોટ નથી જે ચંદ્રયાન અને સીધા ચંદ્રની સીધી ભ્રમણ કક્ષામાં મૂકી શકે છે. આવા રોબોટ બનાવવા માટે હજારો કરોડો રૂપિયાની આવશ્યકતા પડે છે.

આ પણ વાંચો   Vitamin B12 Vegetables And Fruits: વિટામીન બી ની આપના શરીરમાં કમીના કારણે શું નુકસાન થશે ? નોનવેજ ફ્રુડ ખાવા કરતા 5 સબ્જી નો ખાવામાં ઉપયોગ કરો. તમને તરત જ રાહત મળશે.

 

વિશ્વના અન્ય દેશોના ચંદ્રયાન મિશન વિશે માહિતી

વર્ષ 2010 માં ચીને ચાંગઈ-2 મિશન ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું તેને ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી ગયો હતો. ચાંગઈ-3 પણ ચાર દિવસમાં પહોંચી ગયું હતું સોવિયત યુનિયન નું પ્રથમ ચંદ્ર મિશન લુના-1 ફક્ત 36 કલાકમાં ચંદ્રની સપાટી નજીક પહોંચી ગયું હતું. અમેરિકાનું એપોલો-11 કમાન્ડ મોડ્યુલ કોલંબિયા પણ ત્રણ અવકાશયાત્રીઓ ને લઈને ચાર દિવસ થોડા વધુ સમયમાં પહોંચી ગયું હતું.

જુઓ ઈસરોના રોકેટ લોન્ચિંગ ની કિંમત અને વિશ્વના રોકેટ લોન્ચિંગ ની કિંમત

ચીને આ અવકાશયાન માટે, અમેરિકા અને સોવિયત સંઘ મોટો રોબોટનો વપરાશ કર્યા હતા ચીને ચાંગ ઝેંગ 3સી રોકેટ નો વપરાશ કર્યો હતો. આ મિશ્રણનો ખર્ચ 1026 કરોડ રૂપિયા જેટલો હતો. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની લોન્ચિંગ નો ખર્ચો 550 કરોડથી 1000 કરોડ સુધીની છે. જ્યારે ઈસરોના રોકેટ લોન્ચિંગ ની કિંમત માત્ર 150 કરોડ થી 450 કરોડની વચ્ચે છે.

પુથ્વીની આસપાસ ફરતી વખતે વાહનમાં ઓછું બળતર વપરાય છે કે વધુ વળતર બળતર છે જાણો

અવકાશયાનમાં ઓછા માત્રામાં બળતણ હોય છે. તેનો લાંબા સમય સુધી વાપર કરવો પડે છે. તેથી જ તેઓ તેને સીધા અન્ય કોઈ ગ્રહ પર મોકલવામાં આવતું નથી કારણ કે તેમાં તમામ ઈધન જવાની શક્યતા છે. પછી તે પોતાની મિશન પૂરું કરવામાં અસમર્થતા રહેશે. તેથી જ પુથ્વી ની આસપાસ ફરતી વખતે વાહનને ઓછું બળતર નું વપરાશ કરીને આગળ મોકલવામાં આવે છે.

રોકેટ કયો ફાયદો ઉઠાવે છે ?

રોકેટને દૂર અવકાશમાં મોકલવા માટે આવશ્યક છે કે તેની પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણ આકર્ષણનો ફાયદો મેળવવા જોઈએ તે આ રીતે સમજી શકાય છે જ્યારે તમે ચાલતી બસ અથવા ધીમી ટ્રેનમાંથી ઉતરો છો ત્યારે તમે તેને ગતિની દિશામાં ઉતરો છો. આમ કરવાથી તમારા પડવાનો ની પડવાની શક્યતા 50% ઘટી જાય છે. તમે કોઈપણ વખતે બસમાં કે ટ્રેનમાં ઉતરતી વખતે ઊંધી દિશામાં ઉતરતી વખતે પડવાની શક્યતા વધારે પ્રમાણમાં હોય છે. એ જ રીતે જો તમે રોકેટને સીધું અવકાશમાં અવકાશ તરફ મોકલેલો છો તો પુથ્વી ની આકર્ષણ શક્તિ તમને ઝડપથી ખેંચશે.

આ પણ વાંચો   Chandrayaan 3 Live Telecast: જુઓ ચંદ્રયાન 3 લાઈવ ટેલીકાસ્ટ તમે કેવી રીતે જોઈ શકો,  ચંદ્રયાન 3 ની વિશેષતાઓ અને તેનું મહત્વ

પૃથ્વી તેની ઘરી પર લગભગ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે ?

પુથ્વી ની દિશામાં તેને ગતિ સાથે તાલમેલ બેસાડી પૃથ્વીની આસપાસ ફરવાથી ગુરુત્વાકર્ષણ ખેંચાનું ઓછું પ્રમાણમાં થાય છે. આવી પરિસ્થિતિમાં પુથ્વી પર રોકેટ કે અવકાશયાન પડવાનું શક્યતા ઘટી જાય છે. પુથ્વી તેની ઘડી પર અંદાજે 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. રોકેટ કે અવકાશયાંનને તેનો ફાયદો મળે છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને વારંવાર ભ્રમણકક્ષા કરે છે. એટલે કે તેની કક્ષા બદલી નાખે છે.

સમય લાગે છે કક્ષા બદલવામાં. આ કારણે ચંદ્ર સુધી પહોંચવા 42 દિવસોનો ટાઈમ લાગી રહ્યો છ. કારણ કે ચંદ્રયાનથી એ પુથ્વીની આસપાસ પાચ ચક્કર મારવાનું છે. પછી લાંબા અંતરની ચંદ્ર પરિવહન ભ્રમણ કક્ષામાં મુસાફરી કરી પડશે આ પછી તે ચંદ્રની આસપાસ ભ્રમણ કક્ષાના બદલશે ઈસરોએ અત્યાર સુધી માં બે વખતની કક્ષા બદલી છે પ્રથમ વખતે 36,500 થી 41,603,000 કિલોમીટર સુધી પહોંચવામાં આવ્યું હતું એટલે કે એ પહોંચી હતી ત્યારબાદ બીજી વખત 173 કિલોમીટર થી 226 km નું અંતર બદલવામાં આવ્યું તેને પેરીજી તરીકે ઓળખાય છે. 

CHADRAYAN 3
CHADRAYAN 3
હોમ પેજ અહીં ક્લિક કરો
અમારી સાથે જોડવો અહી ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!