Chandrayaan 3 Live Telecast: જુઓ ચંદ્રયાન 3 લાઈવ ટેલીકાસ્ટ તમે કેવી રીતે જોઈ શકો,  ચંદ્રયાન 3 ની વિશેષતાઓ અને તેનું મહત્વ

Chandrayaan 3 Live Telecast: (ISRO) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા ચંદ્રયાન મિશન-3 આંધ્રપ્રદેશના શ્રી હરીકોટા ખાતેના સચિવ ધવન સ્પેસ સેન્ટરમાં શુક્રવારે 14 જુલાઈએ 2023 ના રોજે બપોરે 2.35 સમયે પ્રક્ષેપિત કરવાના છે.

 

ચંદ્રની સપાટી પહોંચવા ચંદ્રયાત્રાને 10 તબક્કામાંથી જવું પડશે

સ્ટેપ-01: લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવશે.

સ્ટેપ-02 : લૂનર ટ્રાન્સફર ફેઝ એટલે ચંદ્ર તરફ મોકલવાનું કામ થશે.

સ્ટેપ-03 : લૂનર ઑર્બિટ ફેઝ એટલે ચંદ્રની કક્ષામાં મોકલવાનું કામ થશે.

સ્ટેપ-04 : 7-8 વખત ઑર્બિટ મેન્ચૂવર કરીને ચંદ્રયાન-૩ ચંદ્રની

સપાટીથી 100 કિ.મી કક્ષામાં ચક્કર શરૂ કરશે.

સ્ટેપ-05 : પ્રોપલ્શન અને લૂનર એકબીજાથી અલગ થશે.

સ્ટેપ-06: ડી-બૂસ્ટ ફેઝ – ગતિ ધીમી કરવી

સ્ટેપ-07 : લેન્ડિંગ પહેલાની સ્થિતિ. લેન્ડિંગની તૈયારી શરૂ કરાશે.

સ્ટેપ-08: જેમાં લેન્ડિંગ કરાવાશે.

સ્ટેપ-09: લેન્ડર-રોવર ચંદ્રની સપાટી પર પહોંચીને સામાન્ય થશે. સ્ટેપ-10 : પ્રોપપ્શન મોડ્યૂલ ચંદ્રની 100 કિમીની કક્ષામાં પરત પહોંચશે.

ચંદ્રયાન 3 લોન્ચ ને લાઈવ ઓનલાઇન જોવાની રીત (Chandrayaan 3 Live Telecast)

મિશન ચંદ્રયાન 3 લેન્ડર રોવર અને પ્રોફેશનલ મોડ્યુલ ને ગ્રહણ કરતા LVM – 3 (લોંચ વહીકલમાર્ક – ||| ) નું લોન્ચિંગ ISRO ની ઓફિશિયલ વેબસાઈટ અને youtube ચેનલ પર LIVE પ્રસારણ કરવામાં આવશે. આખા વિશ્વનું આ મિશન પર નજર હશે.

જ્યારે તે 14 જુલાઈના રોજે IST બપોરે 2:00 વાગ્યે લાઈવ થશે. ત્યારે તમે તેને નીચે લિંક દ્વારા જોઈ શકો છો મિશન વિશે લાઈવ અપડેટ માટે તમે www.gujjuupadate.com ની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો   Top 10 Highest Paying States In India : સૌથી વધુ સેલેરી ધરાવતા 10 રાજ્યો ની માહિતી, જુઓ આ યાદીમાં ગુજરાતનો ક્રમ કેટલો છે ?

 

ISRO નું આ ચંદ્રયાન મિશન 3 કેમ મહત્વનું છે ?

આપણે નાના હતા ત્યારે એ ચંદામામા ના ગીત વાર્તા સાંભળી હશે. ચંદ્ર ગ્રહ પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદામામા અનેક રહસ્યો છુપાયેલા છે. આ આ ચંદ્રગ્રહ વિશે માહિતી મેળવવા માટે આપના ઇસરોનું સૌથી મોટું મિશન ચંદ્રયાન 3 નો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

ભારત અને વિશ્વ માટે આ ચંદ્રયાન મિશન કેમ આટલું મહત્વનું છે આ મિશન સફળ થતાં વૈજ્ઞાનિકોને કલર્સ કહી માહિતી મળશે. અગાઉ એ મિશન કેમ નિષ્ફળ રહ્યું હતું. આ મિશન આ તમામ વાતો જવાબ તમને આ લેખમાં મળી જશે.

ISRO એ અગાઉ ક્યારે આ મિશનની ટ્રાય કરી હતી ?

14 જુલાઈ બપોરે સમય 2.35 વાગે, આ એ સમય અને તારીખ છે જ્યારે આપની ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ ચંદ્રયાન ઉતરવાની યાત્રા શ્રી હરિકોટા ના કરશે. આ ફક્ત isro નું મિશન નથી પરંતુ કરોડો ભારતવાસીઓની ભાવના આ મિશન સાથે જોડાયેલો છે.

એ એક સપનું છે જેને પૂરું થવા માટે દરેક ભારતવાસી વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. માત્ર ભારતવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ ચંદ્રયાન્ 3 પર છે. NASA જેવી અમેરિકન એજન્સી ની પણ નજર આ મિશન પર છે.

આવું જ એટલા માટે કારણ કે જુલાઈ 2019 માં મોકલવામાં આવેલું મિશન ચંદ્રયાન ટુ નું લેન્ડર વિક્રમ દોસ્ત થઈ ગયું. અને મિશન ફેલ થઈ ગયું હતું. જો કે આ નિષ્ફળ મિશનમાંથી કંઈક શીખીને isro આ વખતે સફળતાનું તિરંગો લહેરાવા માટે તૈયાર છે.

ચંદ્રયાન 3 નું મિશન શું છે ?

અનેક દેશોએ ચંદ્ર પર આ મિશન મોકલવાનું ટ્રાય કર્યું છે. જોકે ચંદ્રની કાર્ડ સાઈડ જેના વિશે હજુ અનેક રહસ્ય છુપાયેલા છે. જ્યાં હજુ સુધી માનવ પહોંચી શક્યા નથી. ત્યાં ઈસરોનું ચંદ્રયાનથી પહોંચશે અને સંશોધન કરશે અહીં લેન્ડ થયા બાદ ચંદ્રયાન 3 રોવરચંદ્ર માની ધરતીની તસવીરો મોકલશે ત્યાંથી.

આ પણ વાંચો   જાણો ક્યાં છે ભારતમાં સોનાની ખાણો ? દર વર્ષે કેટલા પ્રમાણમાં સોનાનું ઉત્પાદન થાય છે ?

માટીની તપાસ કરશે. ચંદ્ર પર વાતાવરણ કેવું છે તેના તેમનો રિપોર્ટ આપશે. ચાંદની ધરતીનું કેમિકલ વિશે વિશ્લેષણ અથવા સંશોધન કરી અને વિકૃતિ માહિતી મેળવશે.

ચંદ્રયાન 3 વિશે મહત્વપૂર્ણ માહિતી

ચંદ્રના બે ભાગ છે જેમાં એક ભાગ પર કાયમી પ્રકાશિત રહે છે. અને એક ભાગ એવો છે જ્યાં સતત અંધારું રહે છે. ઇસરોનું આ મિશન અંધારા વાળી ચંદ્રના જગ્યા પર સંશોધન કરવાનું મિશન છે.

આવું કરનારો વિશ્વનો ભારત એક માત્ર દેશ બનશે. ચંદ્રના આ ભાગમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે. જેથી આ જગ્યા પર તાપમાન માઇનસ 180 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ જગ્યા પર પાણી મળવાની શક્યતાઓ વધી જાય છે.

ચંદ્રયાન 3 ની વિશેષતાઓ

ઈસરોએ ચંદ્રયાન ટુ ની નિષ્ફળતા પછી તેનાથી ઘણું બધું શીખવાનું મળ્યું છે. આ વખતે ચંદ્રયાત્રીમાં ઓર્બીટર નહીં હોય કારણ કે આ ચંદ્રયાન ટુ નું હજુ પણ ચંદ્રની કક્ષામાં ચક્કર લગાઈ રહ્યું છે આ વખતે ઓર્બ્યુટરની જગ્યાએ પ્રોફેશનલ મોડ્યુલ ની મદદ લેવામાં આવ્યું છે. જે ચંદ્રયાનત્રીના લેન્ડન ના સોફ્ટવેર માં મદદ કરશે. ચંદ્રયાન 3 મિશનમાં મોડ્યુલના ત્રણ ભાગ છે.

  1. પ્રોફેશનલ મોડ્યુલ – પ્રોફેશનલ મોડ્યુલ જે સ્પેસને ઉડાવવાનો ભાગ હોય છે.
  2. લેન્ડર મોડ્યુલ – લેન્ડર મોડ્યુલ જે સ્પેસ ને ચંદ્ર ઉપર ઉતારવાનો ભાગ છે.
  3. રોવર – આ ચંદ્રનો ડેટા ભેગા કરવાનો ભાગ છે.

આ વખતના ચંદ્રયાન 3 મિશનમાં વધુ સેન્સર સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યા છે. ચંદ્રયાન પોતાની સાથે પ્રોફેશનલ મોડલ જેવું વજન 2148 કિલોગ્રામ છે. વિક્રમ લેન્ડર જેનું વજન 1726 કિલોગ્રામ છે. અને 26 કિલો નું રોવર પણ સાથે લઈ જશે. ચાર પેલોડ સાથે પણ મોકલવામાં આવશે.

તો છેલ્લે તમને જણાવી દઈયે કે ચંદ્રયાન શ્રી ને લોન્ચ કરવા માટેની મદદ લેવામાં આવશે એક આ એવું રોકેટ લોન્ચર છે જેમાં દરેક લોન સફર રહ્યા છે 117 કિ.મી 500 કિમી આકારના પાર્કિંગ કરશે ત્યારબાદ ચંદ્રયાન ત્રિપુટી ની કક્ષાની બહાર નીકળશે ચંદ્ર તરફ આગળ વધે છે એટલે સરળ ભાષામાં કહીએ તો ચંદ્રયાન તરફ સીધું જ નહીં પરંતુ જમા ચંદ્ર તરફ આગળ વધશે આ ચંદ્ર નો ડેટા ભેગા કરવાનું બાકી છે.

આ પણ વાંચો   teacher's village: આ ગામ શિક્ષકોની ફેક્ટરી તરીકે ઓળખાય છે, અહીં દરેક ઘરમાં શિક્ષકો છે.
Chandrayaan 3 Live Telecast
Chandrayaan 3 Live Telecast
Whatsapp ગ્રુપ માં જોડો અહીં ક્લિક કરો 
ISRO ની ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!