Places to visit in Gujarat: બાહર બીજા રાજ્યમાં જવાના બદલે ગુજરાતી લોકોને ગુજરાતમાં આ સ્થળ વધુ પસંદ છે, જુઓ આ સ્થળ કયા છે ?
ગુજરાત રાજ્યના લોકો બહાર રાજ્યમાં પ્રવાસ કરવા માટે ટાળી રહ્યા છે. કારણકે ગુજરાતમાં હવે પ્રવાસના સ્થળો વિકાસ વિકસિત થઈ રહ્યા છે. Places to visit in Gujarat: ગુજરાતમાં ફરવા લાયક સ્થળ ગણાતા પ્રવાસ સ્થળોમાં દેવ પાટણની રાની કી વાવ, જુનાગઢ, દ્વારકાધીશ, કચ્છ, સુરતનું ડુમસ, અને સોમનાથનો સમાવેશ થાય છે. Places to visit in Gujarat: ટાઇટલ … Read more