જાણો ક્યાં છે ભારતમાં સોનાની ખાણો ? દર વર્ષે કેટલા પ્રમાણમાં સોનાનું ઉત્પાદન થાય છે ?
જાણો ક્યાં છે ભારતમાં સોનાની ખાણો ? : સોનુ સમગ્ર વિશ્વમાં ચમકતો અને સૌથી કીમતી ધાતુ તરીકે ઓળખાય છે. સોનુ સમગ્ર વિશ્વમાં અનેક ખૂણાઓમાં કાઢવામાં આવે છે. સોનુ કાઢવાના ક્ષેત્રમાં ભારતનું પણ નામ સામેલ છે. સૌથી વધારે સોનુ કાઢવાના ક્ષેત્રમાં ચાઇના નું નામ સૌથી મોખરે છે. આ માહિતીમાં ભારતીય સોનાની ખાનો વિશે સવિસ્તાર માહિતી આપવામાં … Read more