CHANDRAYAN 3: ચંદ્રયાનને ચંદ્ર સુધી કેમ લઈ જઈ શકાતું નથી ? જાણો વિસ્તૃતમાં કારણ
CHANDRAYAN 3:નજર સામે જો ચંદ્ર દેખાય તો તેનાથી ધરતીથી તેનું અંતર લગભગ 3.83 લાખ કિલોમીટર છે. આ અંતર ફક્ત ચાર દિવસમાં જ કાપી શકાય છે. પરંતુ કોઈ પણ અંતરીક્ષને સીધા કોઈ ગ્રહ પર જ કેમ નથી મોકલવામાં આવતું ? કેમ તેને પુથ્વીની ચારે તરફ ચક્કર લગાવવા માટે છોડી દેવામાં આવે છે ? નાસા ચાર દિવસથી … Read more