સાવરણી ને કઈ દિશામાં રાખવું યોગ્ય છે ? આપ સૌના ઘરમાં સાફ સફાઈ કરવા માટે સાવરની અથવા સાવરના નો ઉપયોગ થતો હોય છે. પરંતુ સાવરની અંગે પણ કેટલીક જૂની માન્યતાઓ છે. જેના વિષય ઘણા પ્રકારના લોકોને માહિતી ખબર નથી હોતી શું તમે આ નિયમો વિશે જાણકારી છે ખરા તમને
સાવરણી ને કઈ દિશામાં રાખવું યોગ્ય છે ?
ટાઈટલ |
સાવરણી ને કઈ દિશામાં રાખવું યોગ્ય છે ? In which direction should the broom be held? |
કેટેગરી |
ટિપ્સ |
કેટલા શબ્દ માં |
300 શબ્દ |
વેબસાઈટ |
www.gujjuupadate24.com |
સાવરણી વાસ્તુ પ્રમાણે ન રાખવાના પરિણામ
સાવરણી માટે કેટલાક પ્રકારની વસ્તુ Tips હોય છે. જેના નિયમોનું પાલન ના કરવાથી ઘરમાં દરિદ્રતા સામનો કરવા પડે છે. જેના પરિણામ તમારા આર્થિક સ્થિતિ પર જોવા મળે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિયમોની માહિતી આવશ્યક છે. તો આવો આપને જાણીએ કે ઘરમાં સાવરની ની કઈ દિશામાં રાખવી જોઈએ અને સાવરણી ઉભી રાખવી કે આડી રાખવી જોઈએ આ વિશે માહિતી નીચે પ્રમાણે છે.
ઉભી સાવરણી રાખવાથી શું પરિણામ થાય છે ?
હિન્દુ માન્યતા ઓ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સાવરણીને કયા પણ સમયે ઉભી ન રાખવી જોઈએ સાવરણીને ઊભી રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે. આ કારને હંમેશા સાવરણીને આડી રાખવી જોઈએ ઘરમાં સાવરણીને આડી રાખવા ખૂબ જ પ્રમાણમાં ફાયદા હોય છે.
ઘરમાં સાવરણીને કયા દિશામાં રાખવી જોઈએ ?
In which direction should the broom be held?
ઘરમાં સાવરણીને રાખવા માટે પણ ખાસ જગ્યા નક્કી કરાયેલ હોય છે. જેમાં ખાસ કરીને ઘરમાં મૂકેલી સાવરણી નું મોડું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.
ઘરમાં સાવરણીને કઈ દિશામાં ન રાખી જોઈએ ?
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં સાવરણીને ક્યારે ઈશાન દિશાના ખૂણે કે રસોડામાં ન રાખવી જોઈએ. સાથે કોઈપણ વખતે ઝાડુ છત ઉપર કે ઘરની બહાર ના રાખવું જોઈએ આવું કરશો તો ચોરી અને દુર્ઘટનાઓ નો સામનો તમને કરવો પડશે.
જૂની સાવરણી ને કયા સમયે ફેકવું યોગ્ય છે ?
જૂની સાવરણી ફેકવા માટે શનિવાર યોગ્ય વાર માનવામાં આવે છે .અમાસના દિવસે કે પછી હોલિકા દહન પછી ગ્રહણ લાગ્યા પછી જૂની સાવરણી ને બહાર ફેકવું યોગ્ય સમય છે. પરંતુ ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જૂની સાવરણી ફેક તા સમયે તેના પર કોઈનો પગ ના લાગુ જોઈએ.
whatsapp ગ્રુપ જોઇન કરો |
અહિં ક્લીક કરો |
હોમ પેજ |
અહિં ક્લીક કરો |

FAQ
1) વાસ્તુ પ્રમાણે સાવરણીને ન રાખવાથી શું પરિણામ થાય છે ?
દરિદ્રતા સામનો કરવા પડે છે
2) સાવરણી ને ઉભી રાખવું યોગ્ય છે કે નહીં ?
નહીં
3) સાવરણીને કઈ દિશામાં રાખવું યોગ્ય છે ?
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં સાવરણીને હોવું જોઈએ
4) સાવરણીને કઈ દિશામાં રાખવું યોગ્ય નથી ?
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં સાવરણીને ક્યારે ઈશાન દિશાના ખૂણે કે રસોડામાં ન રાખવી જોઈએ.
5) જૂની સાવરણીને કયા વારે ફેકવા યોગ્ય છે ?
શનિવાર