જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો

જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો:  આપણા માનવ શરીરમાં પરિવર્તન આવે છે તેમ મનમાં પણ ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. જે વખતે આપની ઉંમર 30 થી 40 વર્ષની પહોંચે છે, તે વખતે તેમનું મગજ સંકોચવા લાગે છે. હવે તમે વિચાર કરશો કે કપડા સંકોચવાની વાત તો સાંભળી હશે પણ શું તમે મગજ સંકોચ ની જાય છે આમ ક્યારેય સાંભળ્યું છે ? 30-40 ઉમર પછી મગજ ધીમે ધીમે સંકોચવા લાગે છે અને વ્યક્તિની ઉંમર જેમ 60 વર્ષો પહોંચે છે, તેમ તેમ મગજ ઝડપી પ્રમાણમાં સંકોચવા લાગે છે. તો આવો જાણીએ કઈ રીતે મગજ સંકોચે છે અને તેની પ્રક્રિયા કેવી રીતે થાય છે.

જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો
જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો

હકીકત તો આ છે કે મગજ કોઈ વખતે સંપૂર્ણ સંકોચતુ નથી. પરંતુ તું તે કેટલાક સમયે ધીમે ધીમે અને કેટલીક વખતે ઝડપથી સંકોચાય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર ઓછી થાય છે, તેમ તેમ વ વ્યક્તિનું મગજ સંકોચવાની ક્રિયા ઝડપી વધે છે. મગજ સંકચવાની ક્રિયા કેવી રીતે થાય છે તે આપણે આગળ જોઇએ.

ટાઈટલ
જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો
કેટેગરી જાણવા જેવુ 
કેટલા શબ્દ માં 500 શબ્દ
વેબસાઈટ www.gujjuupadate24.com

મગજ સંકોચવું (ડિપ્રેશન) એટલે શું ? જુઓ ડિપ્રેશન નું કારણ

આજના આધુનિક યુગમાં લાઈફ સ્ટાઈલ અને ખાનપાનના કારણે ઘર પરિવાર અને ઓફિસની નું ટેન્શન એટલું વધી જાય છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ માનસિક તનાવ અને ટેન્શન માંથી પસાર થાય છે. કોઈની પાસે ઓછા પ્રમાણમાં તણાવ છે, અને કોઈની પાસે વધારે પ્રમાણમાં તણાવ છે. દરેક વ્યક્તિને શારીરિક નુકસાન થઈ રહ્યું છે આ નું કારણ માનસિક તણાવ છે. મગજ સંકોચવના કારણે આપનું મગજ સુસ્ત થઈ જાય છે. આ કારને આપણું મગજ યોગ્ય રીતે કામ કરતું નથી તેમજ આપણી યાદશક્તિ ઓછી થઈ જાય છે. મેડિકલ સાયન્સ ની ભાષામાં તેને ડિપ્રેશન કહેવાય છે. એટલે કે હિપોકેમ્પસનું સંકોચન આ સમસ્યા વધુ નાની ઉંમરમાં જોવા મળે છે.

આ પણ વાંચો   Know how much interest rate you will get in SBI bank on 1 lakh FD? : 1 લાખની FD પર SBI બેંકમાં તમને કેટલું વ્યાજ દર મળશે જાણો ?

જુઓ ડિપ્રેશન નું કારણ

 

બેક પેન

2004 મા થયેલા શોધ મુજબ જે લોકો વારેઘડી બેક પેનની તકલીફ રહે છે. તેમને મગજ સંકોચવું સમસ્યા 11% વધારે હોય છે. બેક પેન અને મગજની વચ્ચે જે સેન્ટર નર્વસ સિસ્ટમ કામ કરે છે જે મત્સ્યલ્સને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તે કોઈ પણ વ્યક્તિને યાદ શક્તિ અને સાંભળવા મજબૂત રાખે છે.

દારૂની લત

જે લોકો વધારે પ્રમાણમાં દારૂ પીતા હોય છે તેમનું મગજ પણ સંકોચવા લાગે છે. સંશોધકોના મત અનુસાર વધુ પડતા હલકોહોલ પીવાથી મગજ પર ગંભીર પરિણામ અસર કરે છે.

ઇન્ટરનેટ

ઇન્ટરનેટ ના કારણે મગજ સંકોચાઈ શકે છે. જૂનમાં થયેલા સંશોધન અનુસાર દાવો કરવામાં આવ્યો કે ઇન્ટરનેટ વધુ પડતા વપરાશની કારણે આજના યુવકોનું મગજ સંકોચાઈ રહી છે. આ તકલીફ 10 થી 20 ટકા જેટલા યુવાનોમાં જોવા મળી હતી.

ઓછી ઉમના કારણે

જે લોકો 6 થી 8 કલાકની ઊંઘ પૂરી નથી કરતા તે લોકોનું મગજ સંકોચાઈ જવાની તકલીફ પણ થઈ શકે છે. જે લોકો ઊંઘ ના આવવાની તકલીફ હોય છે. તેમની આ તકલીફ થવાની શક્યતા વધી જાય છે જે લોકો ઓછી ઊંઘ લે છે તેમના મગજ સંકોચાઈ જવાની સમસ્યા જરૂર પડતી વધી જાય છે.

જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો
જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો
whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

નિષ્કર્ષ

આ જાણકારી ઉપલબ્ધ કરવા માટે વેદ નિષ્ણાંત અને રિસર્ચના આધારે નિષ્કર્ષ પર છે તમામ દેશોનું પાલન કરી બાજુકોની જાગૃતિ વધારવા હેતુ સામગ્રી તૈયાર કરે છે આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારો વિકલ્પ નથી.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!