જાણો ક્યાં છે ભારતમાં સોનાની ખાણો ? : સોનુ સમગ્ર વિશ્વમાં ચમકતો અને સૌથી કીમતી ધાતુ તરીકે ઓળખાય છે. સોનુ સમગ્ર વિશ્વમાં અનેક ખૂણાઓમાં કાઢવામાં આવે છે. સોનુ કાઢવાના ક્ષેત્રમાં ભારતનું પણ નામ સામેલ છે. સૌથી વધારે સોનુ કાઢવાના ક્ષેત્રમાં ચાઇના નું નામ સૌથી મોખરે છે. આ માહિતીમાં ભારતીય સોનાની ખાનો વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી છે. ભારતમાં તેની ઉત્પાદન અને વૈશ્વિક સ્તરે ભારતનું સોના ઉત્પાદન વિશે નામ.
ટાઈટલ |
જાણો ક્યાં છે ભારતમાં સોનાની ખાણો ? |
કેટેગરી | જાણવા જેવુ |
કેટલા શબ્દ માં | 360 શબ્દ |
વેબસાઈટ | www.gujjuupadate24.com |
ભારતમાં સોનાના ખાનું વિશે માહિતી
ભારતમાં સોનાની ખાણો અને સોનાના નિષ્કર્ષ રસપદ માહિતી દુનિયાનો સોનાના ખાન વિશે અભ્યાસ કરો. વિશ્વમાં સોનાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન અને વાર્ષિક સોનાના ઉત્પાદન વિશે માહિતી.
વૈશ્વિક સ્તરે સોનાના ખાનો ની શોધખોળ
અનેક પ્રદેશોમાં સોનાની ખાણો ભારતમાં મળી આવી છે. જેના કારણે પ્રત્યેક દેશમાં સોનાના ભંડારો માં ભારત નો ફાળો છે. વિશ્વ પ્રખ્યાત વલ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સોનાની ખાણની કામગીરીની શરૂઆતથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં ચોકાવનાર રીતે બે લાખ ત્રણ સોનું કાઢવામાં આવ્યું છે.
ભારતીય મહિલાઓનું સુવર્ણયુગ
21 હજાર ટન સોનું ભારતીય મહિલાઓ પાસે છે. આ આકડો આચાર્ય જનક છે. જે આખા વિશ્વની ટોચની પાંચ બેંકોના સંયુક્ત ભંડારથી પણ વધારે છે. સોનાની આ વિશાળતા ભારતીય સંસ્કૃતિમાં આ કીમતીદાતુ માટે આકર્ષણ દર્શાવે છે.
જાણો ક્યાં છે ભારતમાં સોનાની ખાણો ?
કર્ણાટક ભારતનુ સોનાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તરીકે ઓળખાય છે.
ભારતમાં કર્ણાટક રાજ્યમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ કારને કર્ણાટકની સુવરના રાજ્ય તરીકે ઓળખાય છે. કર્ણાટકમાં કોલાર એહુટ્ટી અને ઉટીની નામથી ઓળખાતા ખાણોમાં ભારતમાં સૌથી વધારે સોનુ સોનાનું ઉત્પાદન થાય છે. આ ખાણો ભારતના સોનામાં ન વધારો કરે છે.
સોનાનું વધારે ઉત્પાદન ક્યાંથી આવે છે ?
કર્ણાટક ઉપરાંત આંધ્ર પ્રદેશ ઝારખંડ માં આવેલી હીરાબુદ્ધિની અને કેન્દ્રો કોચા ખાનોમાંથી પણ સોનું ઉત્પાદન થાય છે. આ પ્રદેશો ના ભારતના સોના ઉત્પાદનમાં ઘણું મોટું ફાળો છે.
ભારતના સોનાના ઉત્પાદનથી વિશ્વને શું અસર થઈ ?
- ભારતનું સોનાનું વાર્ષિક ઉત્પાદન 1.6 ટન આશરે છે.
- વિશ્વસ્તરે ભારતનું સોનાનું ઉત્પાદનનું યોગદાન ઘણું મોટું છે.
- ભારતમાં આશરે 774 ચોકાવનારો વપરાશ ભારતમાં થાય છે. આ આંકડો વિશ્વના સરખામણીએ ઘણું મોટો છે.
- વિશ્વમાં દર વર્ષે 3 હજાર ટન કાઢવામાં આવે છે.
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

FAQ
👉ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન થાય છે?
કર્ણાટક
👉વિશ્વમાં દર વર્ષે કેટલુ હજાર ટન સોનાનું ઉત્પાદન થાય છે?
3 હજાર ટન