જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો: ઘણા લોકોના કહેવા મુજબ જમતી વખતે પાણી પીવાથી પાચન ક્રિયા પર ઘની ખરાબ અસર પડે છે. ઘણા પ્રમાણમાં લોકો એવું પણ કહે છે કે જમતી વખતે પાણી પીવાથી અપશિષ્ટ
પદાર્થ એકત્ર થાય છે જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઘણા પ્રકારના લોકોને જમતી વખતે પાણી પીવાની ટેવ હોય છે. અનેક લોકોને જમતી વખતે પાણી ન મળે તો જમવામાં મજા નથી આવતી. આ સાથે અમુક લોકો ની આદત એવી હોય છે જેમને જમ્યા ના થોડા સમય પછી પાણી પીવાની ટેવ હોય છે. પરંતુ શું જમતી વખતે પાણી પીવાથી આપના સ્વાસ્થ્યને કોઈ ફાયદો કે નુકસાન થાય છે ? આ પ્રશ્ન આપ સૌના મનમાં થતો હોય છે. ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે જમતી વખતે પાણી પીવું જોઈએ નહીં, તો જાને આ વિશે વધુમાં માહિતી
નિષ્ણાતોના જણાવવાનું જમ્યા પછી 30 મિનિટ પહેલા અને પછી એક ગ્લાસ પાણી પીવું જોઈએ. પાચન ક્રિયા દરમિયાન પેટમાં રહેલું એસિડ આપણને જમતી વખતે તેને તોડવામાં મદદરૂપ થાય છે. પરંતુ જે વખતે આપને જમતા જમતા પાણી પીએ છે. તે વખતે પેટમાં એસિડનું પાતળું કરી દે છે. નિષ્ણાતો નો માનવું છે કે, આ કારણે પાચન પર આનાથી પાચન પર ખરાબ અસર થાય છે અને ખાવાનું પેટમાં એસિડ અને એકબીજા સંપર્કમાં વધારે સમય સુધી રહી શકે છે.
ટાઈટલ |
જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો |
કેટેગરી |
હેલ્થ |
કેટલા શબ્દ માં |
500 શબ્દ |
વેબસાઈટ |
www.gujjuupadate24.com |
જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો
જમતી વખતે પાણી પીવાથી પાચન પર ખરાબ અસર પડે છે.
એવી માન્યતા છે કે જ્યારે જમતી વખતે પાણી પીવામાં આવે તે વખતે પાચન પર એની નેગેટિવ અસર પડે છે. જમતી વખતે પાણી પીવાથી ખાવાનું સારી રીતે પાચન થતું નથી જેના કારણે અવશોષણ ખરાબર પ્રમાણમાં થઈ શકે નહીં જોકે આ સિવાય અનેક પ્રકારના સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે જમતી વખતે અને પછી પાણી પીવાથી પાચન પર કોઈ અસર પડી પડતી નથી.
એસીડીટી થવાની શક્યતા વધે છે.
ઘણા લોકોના માનવા પ્રમાણે જમતી વખતે પાણી પીવાથી એસીડીટી ની સમસ્યા થાય છે. જો કે આ વાતની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. એવામાં એ જાણવું ઘણું મુશ્કેલ છે કે જમવાનું જમતી વખતે પાણી પીવાથી એસીડીટી થાય છે કે નહીં ?
જાણો એક્સપર્ટ શું કહે છે ?
અત્યાર સુધી વાસ્તવમાં કોઈ રિસર્ચ એવું સામે આવ્યું નથી જેમાં જમતી વખતે પાણી પીવાથી હાનિકારક હોય આ વાતની હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. જેમાં તમે કહી શકાય કે જમતી વખતે પાણી પીવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. એવા સમયે આ વાત તમારા પણ ડીપેન છે કે તમારે જમતી વખતે પાણી પીવું જોઈએ કે નહીં આમ તમે જમવા બેસી વખતે પાણી પીવો છો અને કોઈ સમસ્યા થાય તો તે સમયે જમતી વખતે પાણી પીવાનું બંધ કરી દો.
whatsapp ગ્રુપ જોઇન કરો |
અહિં ક્લીક કરો |
હોમ પેજ |
અહિં ક્લીક કરો |
