અહીં તમે ફરવા જશો તો આબુ, સાપુતારા જેવા હિલ સ્ટેશનો ભૂલી જશો, ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન, જુઓ ક્યાં આવેલું છે ?
ગુજરાતમાં આ ઐતિહાસિક હિલ સ્ટેશનની ઉંચાઇ લગભગ હજાર મીટર છે ધાર્મિક મહત્વની સાથે સાથે ટ્રેન્ડિંગ માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે.
- ડોન હિલ સ્ટેશન ગુજરાતના આહવામાં આવેલું છે.
- 1000 મીટર હિલ સ્ટેશન ની ઊંચાઈ છે.
- પેરાગ્લાઇડિંગ થી લેસ રોમાંચક એક્ટિવિટી ની સગવડ
ચોમાસાની ઋતુમાં જે વખતે પણ ફરવા જવા ઈચ્છતા હોય તે વખતે સૌથી પહેલા હિલસ્ટેશન ની યાદ આવે છે. ગુજરાતમાં હિલ સ્ટેશનની વાત થાય ત્યારે સૌથી પેલું નામ આપના મનમાં આવે એક તો સાપુતારા અને બીજું આબુ પરંતુ ખૂબ જ ઓછા લોકો ને માહિતી છે કે આ બંને હિલ સ્ટેશનનો ને ટક્કર આપે તેવું હિલ સ્ટેશન ગુજરાતના હવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે જેનું નામ છે ડોન હિલ સ્ટેશન
ગુજરાતનું ફરવા લાયક સ્થળ
ટાઈટલ |
ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન |
કેટેગરી | ફરવાલાયક સ્થળ |
કેટલા શબ્દ માં | 600 શબ્દ |
વેબસાઈટ | www.gujjuupadate24.com |
કયા વિસ્તારમાં આવેલું છે આ હિલ સ્ટેશન ?
38km દૂર આવવાથી ડોન ગામ આવેલું છે. જે સાપુતારાથી 17 લગભગ મીટર ઊંચું અને 10 ગણો વધારે લાંબો વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુંમાં ઊંચાઈ, હરિયાળી, ઢોળાવો, નદી, ઝરના બધું જ ધરાવે છે. એટલે જ પ્રકૃતિ મોજ માનવા માટે ડોન હિલ સ્ટેશન સારો વિકલ્પ છે. ડોનની ઊંચાઈ 1000 મીટર છે. સાથે ડોન હિલ સ્ટેશન મેં એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે. કારણ કે અહીં ભગવાન શિવ સીતાજી હનુમાનજી દંતકથાઓ જોડાયેલી છે રામાયણ સાથે સંકળાયેલા સંજોગો અહીં ઘટીઠ છે.
વધારે ઊંચાઈના કારણે ટ્રેકિંગ માટે ઉત્તમ સ્થળ
સાપુતારા થી આ જગ્યા 100 મીટર ઊંચાઈ પર આવેલું છે. એટલે ડોન હિલ સ્ટેશનની ઊંચાઈ હજાર મીટર છે. એમાંય પર્વતના ઢોળાવ અને ખડકોના આકાર એવા છે કે ટ્રેન્ડિંગ માટે સોથી ઉત્તમ રહે છે. એટલે જ જો તમે મને ટ્રેડિંગમાં રસ હોય તો એક વખત ડોન હિલ સ્ટેશન જરૂર જવા જેવું યોગ્ય છે. હિલ સ્ટેશન તરીકે વિકાસ થઈ રહ્યો હોવાથી અહીં પેરાગ્લાઇડિંગ પેરા રોઇલિંગ ઝોર્બિંગ એટલે કે પારદર્શક ગોળામાં ગબડવાની મજા ઝિપલાઇનિંગ એટલે કે ઊંચાઈ દોરડા પર સરકાવવાનો રોમાંસ અનુભવ કંઈક અનોખો જ હોય છે પરત માળ પર્વત તારા વિસ્તારમાં રોમાંચક એક્ટિવિટી માટે અહીં સગવડ મળી રહે છે.
આ હિલ સ્ટેશનનું નામ ડોન કેવી રીતે રાખવામાં આવ્યું ?
ગામના લોકો ના કહેવા મુજબ તેમના પૂર્વજો પાસેથી સાંભળ્યું હતું કે, અહીં આવેલા પર્વત પાસે ગુરુ દોનાચાર્ય આશ્રમ હતો. રામાયણ કાળ દરમિયાન રામ અને સીતા દ્રોણના આશ્રમના કારને આ સ્થળ દ્રોણ તરીકે ઓળખાતું હતું અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઇને ડોન નામ તરીકે આ સ્થળ ઓળખવામાં આવી હતી.
હનુમાનજી સાથે આ જગ્યાનું શું સંબંધ છે ?
આ જગ્યાએ અંજની પર્વત અને કુંડ પણ આવેલું છે. આ સ્થળને હનુમાનજીનું જન્મ સ્થળ પણ કહેવાય છે. માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી જેને કારણે અહીં એક શિવલિંગ પણ સ્થાપિત છે. માત્ર એટલું જ નહીં અહીં ભગવાન રામ અને માતા-પિતા ના પગલાં નિશાન અને ડુંગરના નીચલા ભાગ પર પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહીં અદભુત પ્રકૃતિની સૌંદર્ય જોવા મળે છે. ઝરના પર્વત પરથી વહીને નીચે સ્વયંભૂ શિવલિંગ રૂપે પૂજેતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ શિવ મંદિર પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.
આદિવાસી સંસ્કૃતિ ની ઝલક
ડાંગ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસીઓ નું પ્રભુત્વ દર્શાવે છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધારે પ્રમાણમાં છે. એટલે કે તેમની રેહની માન તેમના ઘર, તેમનું જમવાનું, જોઈ તમને કઈ નવો અનુભવ થશે. અહીં આદિવાસી સમુદાય 1700 જેટલા વસ્તી ધરાવતા આદિવાસી લોકો વસાટ કરે છે. તેઓ એકબીજા સાથે ડાંગ ભાષા માં વાત કરે છે. જે કુકના બોલી તરીકે પણ ઓળખાય છે. મહુડો, ખાખરા, સાગ, સાલ, સીમ, સીસમ, ટીમરુ, વાસ, અને કરંજ, જેવા વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

આદિવાસી નૃત્યની રમઝટ
અહીં આદિવાસીઓના તહેવાર નિમિત્તે વિવિધ ડાંગી નૃત્યોની રમઝટ જોવા અલગ અનુભવ થાય છે. અહીં વિવિધ પ્રકારના ભોજન આપતી રેસ્ટોરન્ટની સુવિધા થઈ ગઈ છે. છતાં ચેન્જ ખાતર ચાહો તો અહીં આદિવાસી લોકોનું વિશેષ પ્રકારનું ભોજન નાગલીનો રોટલો અને વાસના શાકની મજા પણ માની શકાય છે. અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે.
whatsapp ગ્રુપ જોઇન કરો |
અહિં ક્લીક કરો |
હોમ પેજ |
અહિં ક્લીક કરો |