આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ ( Heavy to very heavy rain will occur in these districts)

આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જાણો કયા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતી હવામાનની આગાહી કરે છે. જેમાં તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ
આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ
  • ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી
  • મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી 
  • કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓમાં વરસાદ ધમાકેદાર રીતે વરસીઓ સૌથી વધુ અહીં ચાર ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં વરસાદની મહેરબાની છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકો માં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદમાં સમાચાર નોંધાયો છે આ તરફ ભારે વરસાદના કારણે અનેક નીચે અડા વાળા વિસ્તારમાં પાણી ઘરકામ થઈ ગયા છે.

ટાઈટલ
આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ
કેટેગરી હવામાન
કેટલા શબ્દ માં 300 શબ્દ
વેબસાઈટ www.gujjuupadate24.com

ડૉ. મોહંતીના મતે 7 અને 8 તારીખે ભારે વરસાદની શક્યતા છે. આ બે તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ બે દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આજે સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની0 ધમાકેદાર બેટિંગ શરૂ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં બરાબર જામ્યો છે વરસાદી વાતાવરણ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના અનેક વિસ્તારમાં ભારેથી અતી ભારે વરસાદની સંભાવના છે કચ્છ, દ્વારકા, મોરબીમાં, વરસાદની શ્યક્તા છે. આ તરફ આજે વહેલી સવારથીજ અને વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી છે.

આ પણ વાંચો   જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો

આ જિલ્લામાં વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે

  • આજે કચ્છ, દ્વારકા, મોરબીમાં વરસાદની આગાહી છે.
  • આ સાથે જામનગર, પોરબંદર રાજકોટમાં, વરસાદની શક્યતા છે.
  • આ તરફ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, વરસાદની શક્યતા કરે છે.
  • આ સાથે જ ગાંધીનગર, પાટણ, મહેસાણા વરસાદની શક્યતા છે.
  • આ સાથે જ રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા ખેળામાં વરસાદની શક્યતા કરવામાં આવી છે.
  • આનંદ, ભુજ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરત તાપી, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, વરસાદની શક્યતા કરવામાં આવી છે
  • જેને લઈ આજે વહેલી સવારથી જ મેઘરાજાની શાન થી સવારી નીકળી છે. 
આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ
આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ
WhatsApp ગ્રૂપમાં જોડાવો!