આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે ? એલોટ કરી દેવામાં આવશે તમારી સીટ બીજા કોઈને ? જાણો રેલવેનો નિયમ શું છે ?

પૂર્વકાળ દરમિયાન પ્રવાસ માટે સાધન રૂપે બળદગાડી ઘોડા ગાડી વગેરે હતા. આ સાધનનો ઉપયોગ કરવાથી ખૂબ જ લાભ થતો હતો. આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે : અંદાજે 250 વર્ષ પૂર્વે વ્યાપાર માટે અંગ્રેજો ભારત આવ્યા હતા. તેઓ વ્યાપારી બનીને આવ્યા અને શાસન કરવા લાગ્યા.

આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે

ટાઈટલ
આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે
કેટેગરી જાણવા જેવું 
કેટલા શબ્દ માં 400 શબ્દ
વેબસાઈટ www.gujjuupadate24.com

અંગ્રેજોએ સૌથી પહેલા ભારત આવીને યાતા યાત્ ના સાધનો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. રસ્તાઓના નિર્માણમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. દેશમાં સૌથી પહેલા મુંબઈમાં રેલના પાટાઓ નકિહ્યા હતા. આ પ્રકારે રેલવે દ્વારા યાતા યાતનો આરંભ થયો. પહેલા લોકો રેલવેમાં બેસવાથી ડરતા હતા. ધીમે ધીમે તેમનો આ ડર દૂર થયો. આજના યુગમાં ભારતવાસીઓ રેલવે મુખ્ય સાધનના રૂપમાં રેલવે નો ઉપયોગ કરે છે.

પ્રવાસીઓને ઘણી વાર મૂળ બોડિંગ સ્ટેશન પર તેમની ટ્રેન ચૂકી જતા હોય છે જોકે મુસાફરોને તેમનો અધિકાર આપવા માટે રેલવે દ્વારા to stop નો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, આ નિયમ ટિકિટ કલેકટરને અન્ય મુસાફરોને સીટ ટ્રાન્સફર કરવાથી અટકાવે છે.

ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. પ્રવાસીઓને રેલવેની મુસાફરી ખૂબ જ સરળ અને આરામદાયક લાગે છે. તે સમયે તેનો ચાલવાનો અને કોઈ પણ સ્ટેશન પર પહોંચવાનો ટાઈમ નિશ્ચિત રહે છે. ટ્રેન તેના ધારેલા સમય પર જ ચાલે છે જો કોઈ વખત તમે ટ્રેન ચૂકી જાય તો તમે તમારે રેલ્વે ના નિયમો વિશે જાની લેવું આવશ્યક છે.

આ પણ વાંચો   જુઓ ડિપ્રેશન નું કારણ, અને તેનાથી બચવા માટે ઉપાયો

આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે :

જો તમે રેલ્વેમાં ટિકિટ બુક કરાવી છે. અને તમે નિશ્ચિત સમયે રેલ્વે સ્ટેશન પર પહોંચી ન શક્યા, અને તમારી ટ્રેન છૂટી ગઈ તો તમારી સીટ ને લઈને રેલ્વેના કેટલાક નિયમો છે, જેને ધ્યાનમાં રાખીને તમે આગળના સ્ટેશનથી ટ્રેન પકડવાનું પ્રયાસ કરી શકો છો. જો તમે ટ્રેન ન ચડ્યો તો પણ તમારી સીટ અમુક સમયે માટે બીજા કોઈને ટ્રાન્સફર કરવા માં આવતી નથી.

ટુ-સ્ટોપનો નિયમ શું છે ?

પ્રવાસીઓ ઘણી વખત બોટિંગ સ્ટેશન પર તેમની ટ્રેનમાં ચડવાનું ભૂલથી ચૂકી અથવા છૂટી જાય છે. જોકે પ્રવાસીઓને વાજબી સુવિધા આપવા માટે રેલવે દ્વારા two stop નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જો ટિકિટ કલેક્ટરને અન્ય મુસાફરોને સીટ ટ્રાન્સફર કરવાથી રોકે છે. જો મુસાફર તેના મૂળ વોટિંગ સ્ટેશન પરથી ટ્રેન પકડી શકવા અસમર્થ હોય તો તે સીટને એક કલાક પછી અથવા જ્યાં સુધી ટ્રેન મુસાફરીના 2 સ્ટેશનને પાર ન કરે ત્યાં સુધી બીજા કોઈને સીટ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

મુસાફરે ટ્રેન છૂટી જાય તે સમયે શું કરવું જોઈએ ?

આવા સંજોગોમાં જો મુસાફર આગળના બે સ્ટેશન સુધી ટ્રેન પકડવામાં સક્ષમ હોય તો મુસાફરે સમયને ધ્યાનમાં રાખીને આગળના સ્ટેશનથી ટ્રેન પકડવા ની ટ્રાય કરવી જોઈએ 2 સ્ટેશન સુધી પેસેન્જર ની સીટ પણ સુરક્ષિત રહેશે અને પેસેન્જર બોર્ડિંગ સ્ટેશનથી આગળના સ્ટેશનથી પણ ટ્રેન પકડી શકશે.

આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે :
      આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે :

 

Whatsapp ગ્રુપ માં જોડો
અહીં ક્લિક કરો 
હોમ પેજ અહીં ક્લિક કરો 

FAQ

મુસાફર ટ્રેન ચૂકી જતા કયો નિયમ લાગુ છે ?

Two Stop નિયમ લાગુ છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!